Filter
Exclude
Time range
-
Near
ઉમરગામથી કચ્છ સુધીનો કોસ્ટલ હાઈવે અને 1462 કિલોમીટરનો પરિક્રમાપથ રાજ્યના વિકાસને આપશે નવી ગતિ... #PathToProgress #PathToProgressVAL
1
5
373
ઉમરગામથી કચ્છ સુધીનો કોસ્ટલ હાઈવે અને 1462 કિલોમીટરનો પરિક્રમાપથ રાજ્યના વિકાસને આપશે નવી ગતિ... #PathToProgress #PathToProgressVAL
5
312
પર્યાવરણની સુરક્ષાને સાર્થક કરતું ગુજરાત... વેસ્ટ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને ગુજરાતમાં તૈયાર થઈ રહ્યા છે વધુ ટકાઉ અને ગ્રીન રસ્તાઓ... #PathToProgress #PathToProgressVAL
1
1
2
355
ગરવી ગુજરાત હાઈ-સ્પીડ કોરિડોર... સુદૃઢ કનેક્ટિવિટી અને ગુણવત્તાયુક્ત રસ્તાઓથી મુસાફરી બનશે વધુ સરળ. રાજ્યના 16 જિલ્લાઓના નાગરિકોને મળશે લાભ. #PathToProgress #PathToProgressVAL
1
2
332
રાજ્યમાં મજબૂત અને ગુણવત્તાયુક્ત માર્ગ થકી કનેક્ટિવિટી નેટવર્ક વધુ સુદ્રઢ બનશે... ગુજરાત બજેટ 2026-27 અંતર્ગત માર્ગ અને મકાન વિભાગ હેઠળ રાજ્ય હસ્તકના સ્ટેટ હાઈવેની STMC મુજબ જાળવણી માટે ₹150 કરોડની જોગવાઈ.... #PathToProgress #PathToProgressVAL
1
4
252
વેપાર અને વિકાસનો નવો હાઈવે... ડીસા-સુરેન્દ્રનગર-પીપાવાવ એક્સપ્રેસ વે થકી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના બંદરો વચ્ચેના વેપારને મળશે વેગ... સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ વેથી પવિત્ર યાત્રાધામો વચ્ચેનું અંતર ઘટશે અને પ્રવાસન ખીલશે... #PathToProgress #PathToProgressVAL
4
299
ગુજરાતના માર્ગો બનશે વધુ સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત... બજેટ 2026-27 માં માર્ગ અને મકાન વિભાગ હેઠળ OPRC અભિગમ માટે ₹200 કરોડની ફાળવણી, આ નવીન અભિગમથી રાજ્યમાં લાંબા સમય સુધી ટકી રહે તેવા ગુણવત્તાયુક્ત રસ્તાઓનું નિર્માણ અને જાળવણી સુનિશ્ચિત થશે... #PathToProgress #PathToProgressVAL
1
4
201