ગ્રીનરીના વિઝન સાથેનું હાઈટેક ગુજરાત...
ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગની સાથે પ્લાસ્ટિક વેસ્ટ તેમજ કૂલ પેવમેન્ટથી તૈયાર થઈ રહ્યા છે ગુજરાતના માર્ગ; જેનાથી પ્રદૂષણમાં થાય છે ઘટાડો...
#PathToProgress#PathToProgressdah
ગુજરાત બજેટ 2026-27
OPRC દ્વારા માર્ગોના મજબૂતીકરણ સાથે મુસાફરી વધુ સરળ અને સુગમ બનશે; નાગરિકોને ઉત્તમ કક્ષાનું રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાપ્ત થાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ...
#PathToProgress#PathToProgressdah