આ દેશમાં મોબાઈલમાં એપ ઈન્સ્ટોલ કરાવવા દુકાન પર જવું પડે, નિયમ હેરાનીભર્યો
North Korea : અન્ય દેશોમાં મોબાઇલ હેન્ડસેટની અંદર કોઈપણ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે તમારે ફક્ત Google Play Store અથવા Virtual App Store પર જવું પડશે, ત્યારબાદ ફોનમાં એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકાય છે...
vtvgujarati.com