સ્માર્ટફોન સાંભળી રહ્યો તમારી વાતો! ફટાફટ બંધ કરો આ સેટિંગ્સ, પ્રાઈવેસી માટે હોય શકે છે મોટો ખતરો
Smartphone Listening your Conversation: શું તમે ક્યારેય વિચાર્યું છે કે, તમે જે પણ વાત કરો છો, અચાનક તમારા ફોન પર તે જ વસ્તુની જાહેરાતો દેખાવા લાગે છે. ચાલો તમને જણાવીએ કે આવું કેમ થાય છે.
zeenews.india.com