Real Estate Documents : શું તમે ઘર કે જમીન ખરીદવા જઈ રહ્યા છો ? આટલા દસ્તાવેજો જરૂરથી ચકાસજો...
ભારતમાં મિલકતને લઈને છેતરપિંડી અને તેને લગતા વિવાદો સામાન્ય છે, તેથી કોઈપણ હસ્તાક્ષર (Signature) કરતા પહેલા દરેક દસ્તાવેજને સંપૂર્ણ રીતે તપાસવું મહત્વપૂર્ણ છે. એવામાં ચાલો જાણીએ કે, ઘર કે જમીન ખરીદતી...
tv9gujarati.com