Filter
Exclude
Time range
-
Near
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દાણીલીમડા કરૂણા મંદિર ખાતે દાતા શ્રી દ્વારા 2720 કિલો ગ્રામ લીલી મકાઈ તથા 12 બોક્સ ગોળ અને 300 નંગ રોટલી ગાયો ને ખવડાવવીને ગૌ સેવા કરવામાં આવી હતી. #amc#amcforpeople #AhmedabadMunicipalCorporation #AnimalWelfare #CowWorship #GreenMaize #JaggeryForCows #RotiForCows #KindnessToAnimals #ServiceToCows #CowCare #AnimalLovers #CommunityService #CowsOfIndia #CompassionInAction
1
11
790