બોર્ડની એક્ઝામમાં 90 % સુધી પહોંચવું છે? તો આજથી જ અપનાવો આ ટિપ્સ
બોર્ડની પરીક્ષાને ગણતરીના દિવસો જ બાકી છે તેવામાં વિદ્યાર્થીઓ ઘણીવાર એક મોટી ભૂલ કરે છે: એક જ રાતમાં બધું જ ગોખી લેવાનો પ્રયત્ન કરે છે. સફળતા એ રાતોરાતનો ચમત્કાર નથી, તે નાના રોજિંદા પ્રયત્નોનું...
vtvgujarati.com