માર્ચની શરૂઆતમાં જ અંગ દઝાડતી ગરમી શરૂ, ગુજરાત-રાજસ્થાનમાં હીટવેવ એલર્ટ
Weather Forecast : પશ્ચિમ ભારતના રાજ્યોમાં ગરમી ઝડપથી વધી રહી છે, ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગરમીની લહેર જેવી પરિસ્થિતિ સર્જાવાની ચેતવણી આપવામાં આવી
vtvgujarati.com