Solar Rooftop System on government offices : વર્ષ 2024-25માં રાજ્યની વિવિધ સરકારી ઈમારતો પર 48 મેગાવોટની સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરાશે... અત્યાર સુધી 56.8 મેગાવોટ ક્ષમતાની 3 હજારથી વધુ સોલાર...
પરંપરાગત ઇંધણ પરથી ભારણ હટાવીને વર્ષ 2030 સુધીમાં ભારતની 50 ટકા વીજળી આપૂર્તિ વિવિધ પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોત દ્વારા થાય, તે હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મ