અસલી કે નકલી? તમારા રસોડામાં વપરાતા મરી ભેળસેળવાળા તો નથીને? જાણો તેને કેવી રીતે ઓળખશો
Fake Black Pepper Tips: કાળા મરી રોજિંદા ઉપયોગી છે, પરંતુ તેમાં ભેળસેળ સામાન્ય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. શુદ્ધ કાળા મરી ઓળખવા અત્યંત જરૂરી છે. ત્યારે નકલી મરી સ્વાસ્થ્ય માટે અત્યંત...
gujarati.news18.com