વસંત ઋતુમાં કેમ વધે છે કફ દોષ? આયુર્વેદિક તબીબે આપ્યા ચોંકાવનારા કારણો અને ઉપાયો
Spring Tips: વસંત ઋતુ પ્રકૃતિમાં નવી ઊર્જા અને તાજગી લાવે છે, પરંતુ આ સાથે શરીરમાં કફ દોષના વધારા જેવી આરોગ્ય સમસ્યાઓ પણ શરૂ થાય છે. ખોરાક ન પચવો, પેટમાં ભાર લાગવો અને થાક જેવી તકલીફો આ ઋતુમાં...
gujarati.news18.com