ભારતીય સેનામાં 1,77,500 પગારવાળી નોકરી! જલ્દી-જલ્દી અહીંયા અરજી કરી દો
ઇન્ડિયન આર્મીમાં ભરતી પડી છે. જેમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 6 નવેમ્બર 2025 છે. જો તમે આ લેફ્ટનન્ટના પદ પર સિલેક્ટ થાવ છો તો તમને 1,77,500 રૂપિયા સુધીનો પગાર મળશે.
vtvgujarati.com