શું તમે પણ દરરોજ માઉથવોશ અને દાંત ચમકાવવાની પ્રોડક્ટ્સ વાપરો છો ? જાણો ડોક્ટરની ચેતવણી!
ચમકતા સફેદ દાંત અને સુગંધિત શ્વાસ કોને ન ગમે? આ જ કારણ છે કે લોકો વગર વિચારે રોજ માઉથવોશ અને ટીથ વ્હાઇટનિંગ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. જાણો કેવી રીતે તમારી આ આદત દાંતના ઇનેમલને નબળું પાડી શકે છે...
tv9gujarati.com