Two Wheeler Modification Rules: ટુ-વ્હીલરમાં કરાવ્યા આ બદલાવ તો થશે 10,000નો દંડ ! RC પણ થઈ શકે છે...
Two Wheeler Modification Rules: ટુ-વ્હીલરમાં ગેરકાયદેસર ફેરફાર કરવા મોંઘા સાબિત થઈ શકે છે. જોરથી સાયલેન્સર, ફેન્સી લાઇટ અથવા મોટા ટાયર લગાવવા જેવા ફેરફારો હવે સીધા કાનૂની તપાસ હેઠળ આવે છે.
tv9gujarati.com