નવા વર્ષની શરૂઆતમાં PVC આધાર કાર્ડ મેળવો! ATM કાર્ડ જેવી મજબૂતી અને વૉલેટ ફ્રેન્ડલી ડિઝાઇન ધરાવતું...
આધાર કાર્ડ આજકાલ ફક્ત એક ઓળખ પત્ર નથી રહ્યું. તે બેંકિંગ, સરકારી યોજનાઓ અને બીજી જરૂરી સેવાઓ માટે પણ અનિવાર્ય બની ગયું છે. હવે આને ધ્યાનમાં રાખીને, UIDAI એ PVC આધાર કાર્ડની સુવિધા શરૂ કરી છે. આ કાર્ડ...
tv9gujarati.com