ગુજરાતના આદિવાસીઓના ઘરમાં જોવા મળે છે અનોખી ઘડિયાળ, ઊંઘી ચાલે પણ સમય સાચો બતાવે
વિશ્વની તમામ ઘડિયાળ એક જ દિશામાં ચાલે છે. આપણે તમામ ઘડિયાળને ડાબી બાજુથી જમણી બાજુ ચાલતા જોઈ છે. પરંતુ એક એવી ઘડિયાળ છે, જે ઘડિયાળ ઊંધી દિશામાં ચાલે છે અને સમય પણ સાચો બતાવે છે. જે આદિવાસી ઘડિયાળ...
gujaratsamachar.com