WhatsApp પર આવી રહ્યા છે ફેક કોલ્સ? ઓન કરો આ સેટિંગ, અનનોન નંબર થઇ જશે Silent
જો તમે WhatsApp પર સ્પામ કોલ્સ અને અનનોન નંબરથી આવતા ફોનથી પરેશાન થઇ ગયા હોવ તો આજે અમે તમને એક શાનદાર ફીચર વિષે જણાવીશું. જે તમને ફાલતું કોલ્સથી છૂટકારો આપશે.
vtvgujarati.com