વારેવારે પેશાબ આવતો હોય તો ચેતજો! પ્રોસ્ટેટ કેન્સરના આ લક્ષણોને ન કરો નજરઅંદાજ
જો તમને વારંવાર પેશાબ આવવો, દુખાવો થવો કે પેશાબમાં લોહી આવવું જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, તો તેને બિલકુલ અવગણશો નહીં. આ કોઈ મોટી બીમારીનું કારણ હોઈ શકે છે. ડૉક્ટરની સલાહ લો અને યોગ્ય સમયે...
vtvgujarati.com