શું ગાડીના એન્જિનને નુકસાન પહોંચાડે છે E20 પેટ્રોલ ? જાણો તેની સત્યતા
E20 Petrol Damage Engine: હવે દરેક પેટ્રોલ પંપ પર E20 ઇંધણ આપવામાં આવી રહ્યું છે પરંતુ લોકો તેનાથી ડરે છે કારણ કે તેઓ માને છે કે તે વાહનના એન્જિનને નુકસાન પહોંચાડી શકે છે.
zeenews.india.com