પાકિસ્તાનમાં ભયંકર મહામારી ફેલાતા WHOનું એલર્ટ, કહ્યું, ‘વાયરસને અંકુશમાં નહીં લો તો...’
પાકિસ્તાનમાં એચઆઈવી ચેપમાં તીવ્ર વધારો થયો હોવાના સમાચાર છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના ડેટા અનુસાર, 2010 માં પાકિસ્તાનમાં 16,000 નવા એચઆઈવી કેસ નોંધાયા હતા, જે 2024 સુધીમાં વધીને 48,000 થઈ ગયા છે....
gujaratsamachar.com