વોશિંગ મશીનમાં કપડા ધોતી વખતે નાખી દો આ એક વસ્તુ, કરચલીઓ પણ નહીં પડે, જિદ્દી ડાઘ પણ થઈ જશે સાફ
Washing Machine Tips: જ્યારે કપડાં વોશિંગ મશીનમાં ધોવામાં આવે છે, ત્યારે તે એકબીજા સાથે ચોંટી જાય છે અને સંકોચાય છે. પરંતુ કપડાં ધોતી વખતે એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ કરવાથી તમારું કાર્ય ઘણું સરળ બનશે...
gujarati.news18.com