શું તમારું બાળક બધું ભૂલી જાય છે? યાદશક્તિ વધારવા અપનાવો આ 8 અસરકારક ટિપ્સ
બાળપણમાં ભૂલી જવું સામાન્ય છે, પરંતુ જો બાળક વારંવાર વસ્તુઓ ભૂલી જાય છે, તો માતાપિતાએ સાવધ રહેવું જોઈએ. મગજના વિકાસને પ્રોત્સાહન આપવા અને યાદશક્તિ વધારવા માટે કેટલીક સરળ વાલીપણાની ટિપ્સ અપનાવવી...
tv9gujarati.com