Tips And Tricks: 'સફેદ બૂટ' પીળા પડી ગયા? આ ઘરેલું ઉપાય અજમાવો અને જુઓ, બૂટ દૂધ જેવા સફેદ થઈ જશે!
સફેદ બૂટ સામાન્ય રીતે દરેક વ્યક્તિની પહેલી પસંદ હોય છે. જો કે, તેને સાફ કરવા એ એક મુશ્કેલી છે. જો તમારી પાસે સફેદ બૂટ છે અને તે પીળા પડી ગયા છે, તો તેને ચમકાવવા માટે આ પદ્ધતિને ફોલો કરો.
tv9gujarati.com