Filter
Exclude
Time range
-
Near
એક વ્યક્તિગત સ્મૃતિ, એક સહિયારો ઇતિહાસ... ✨ ૨૦૦૧ના એ વિનાશક ભૂકંપે ભલે આપણી પાસેથી ઘણું છીનવી લીધું, પણ ગુજરાતના લોકોની અડગ હિંમત, પુનર્નિર્માણની અને એકબીજાને મદદ કરવાની ભાવના આજે પણ આપણો સૌથી મોટો વારસો છે. સ્મૃતિવન સંગ્રહાલય આપણી એ જ યાદો, એ સમયની વસ્તુઓ અને સંઘર્ષની વાર્તાઓને સાચવી રાખવા માટે 'Memory Display Box' ની એક વિશેષ પહેલ લઈને આવ્યું છે. જો તમારી પાસે પણ ૨૦૦૧ના ભૂકંપ સાથે જોડાયેલી કોઈ એવી વસ્તુ (જેમ કે કોઈ જૂની ઘડિયાળ, તસવીર, પત્ર કે ડાયરી) અથવા કોઈ હૃદયસ્પર્શી કહાની હોય, તો તેને સ્મૃતિવનના 'Memory Display Box' માટે અમારી સાથે શેર કરો. તમારી આ અમૂલ્ય સ્મૃતિ આવનારી પેઢીઓ માટે પ્રેરણા બનશે. તમારી સ્મૃતિઓ શેર કરવા અથવા વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો: 📞 91 6357199991 #Smritivan #GujaratEarthquake2001 #memorydisplaybox #Bhuj #gujarattourism
12