છોકરીઓનો તણાવ દૂર કરવા છોકરાઓ આપે છે સ્પેશિયલ સર્વિસ, 5 મિનિટનો ચાર્જ 600 રૂપિયા
Stress Relief Hugs : એક આલિંગન માટે છોકરીઓએ લગભગ 20 થી 50 યુઆન (એટલે કે ₹ 240 થી ₹ 600) ચૂકવવા પડે છે અને આલિંગનનો સમય ફક્ત 5 મિનિટનો, જાણો રસપ્રદ ટ્રેન્ડ
vtvgujarati.com