અચાનક ક્યારે તમારા સ્કુટરમાં ટાયર પંચર થયું છે ? હવે ન કરશો ચિંતા સાથે લઇને ફરશો આ ટુલ તો નહીં...
મોટા ભાગે મુસાફરી દરમિયાન અચાનક વાહનનું ટાયર પંચર થવું એક સામાન્ય ઘટના છે, પરંતુ આવી ઘટના ક્યારેક મુશ્કેલી સર્જી શકે. ખાસ કરીને જ્યારે તમે એકાંત વિસ્તારમાં હોવ કે જ્યાં નજીક ગેરેજ ઉપલબ્ધ ન હોય,...
tv9gujarati.com