🔸રાજ્યના પોલીસ વડા જી. એસ. મલિકના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ વિડિયો કોન્ફરન્સ યોજાઈ
🔸ડિજિટલ સુરક્ષા નેટવર્કને મજબૂત કરવા ખાનગી CCTV કેમેરાનું પોલીસ સિસ્ટમ સાથે ઇન્ટિગ્રેશન કરવા પર મુકાયો ભાર
🔸મિશન 'બેટર પોલીસિંગ': જી. એસ. મલિકે ટેક્નોલોજી આધારિત સુરક્ષા સુધારાઓ કરવા સૂચના આપી
🔸ડીજીપીએ રાજ્યની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી; પબ્લિક-પ્રાઇવેટ CCTV ઇન્ટિગ્રેશન અને લોકભાગીદારીથી CCTV નેટવર્ક વધારવા માટે સૂચનાઓ આપી
🔸'મિશન બેટર પોલીસિંગ' અંતર્ગત રચાયેલી વિવિધ સમિતિઓની પ્રગતિની સમીક્ષા: પોલીસ કામગીરીને વધુ કાર્યક્ષમ અને લોકાભિમુખ બનાવવા આપ્યા આદેશ
@GujaratPolice |
#DGP #SecuritySystem #CCTV #DigitalSecurity #SmartPolicing #MissionBetterPolicing #PublicSafety #TechnologyInPolicing #GujaratNews