RBIનું 2000 રૂપિયાની નોટ પર નવું નોટિફિકેશન, તમારી પાસે પડી હોય તો ફટાફટ કરો આ કામ
જો તમારી પાસે હજુ પણ ગુલાબી ₹2000 ની નોટ છે, તો થોડો પણ સમય બગાડશો નહીં. RBI ના આ નિયમ મુજબ, તમે હવે તમારી ₹2000 ની નોટ બદલી શકો છો. સંપૂર્ણ પ્રક્રિયા જાણો..
vtvgujarati.com