આજરોજ વિશ્વ પર્યવરણ દિન નિમિત્તે શ્રી પ્રેમ વીર સિંહ, પોલીસ મહાનિરીક્ષક, સુરત વિભાગ, સુરત તથા શ્રી રાજેશ ગઢિયા, પોલીસ અધિક્ષક, સુરત ગ્રામ્ય નાઓની અધ્યક્ષતામાં પોલીસ હેડક્વાર્ટર, ઘલુડી-સુરત ગ્રામ્ય ખાતે પોલીસ પરિવાર દ્વારા ૧૨૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું.
@GujaratPolice