MLA Abdasa - Kutch,Gujarat.

Joined April 2018
11,350 Photos and videos
Pinned Tweet
29 Aug 2022
આપણાં સવાયા કચ્છી અને દેશનાં માન. વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબે કચ્છનાં કાર્યક્ર્મ દરમિયાન પુર્વ નિર્ધારિત રીતે મુલાકાત માટે ખાસ સમય ફાળવ્યો હતો. #KutchKaKayakalp

18
63
251
આજરોજ સવારે પુરેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરી ભગવાન મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા। ભગવાન ભોળાનાથ સર્વેના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય પ્રદાન કરે તેવી પ્રાર્થના કરી। હર હર મહાદેવ !
2
ગતરોજ વિરાણી મોટી ગામે શ્રી પ્રવીણભાઈ પટેલના ઘરે આયોજિત કાર્યક્રમ 'બોલામણું' પ્રસંગે ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી। આ પ્રસંગે પરિવારજનો તથા ગ્રામજનો સાથે આત્મીય મુલાકાત કરી અને આપ સૌ દ્વારા મળેલા પ્રેમ, સ્નેહ અને સન્માન બદલ હૃદયતલથી કોટિ-કોટિ આભાર વ્યક્ત કર્યો।
6
ગતરોજ નખત્રાણા તાલુકાના નાની અરલ ગામે આયોજિત અખિલ કચ્છ શ્રી મેધવશી મારવાડા ગોરડીયા પરિવારના અલખધણી મંદિર - ગડાંપુઠાના 9મા વાર્ષિક પાટોત્સવ, પાઠકોરી અને આરાધ્યવાણી કાર્યક્રમ માં ઉપસ્થિત રહી ધર્મલાભ પ્રાપ્ત કર્યો। આ પાવન પ્રસંગે સંતો-મહંતો તથા સમાજના આગેવાનોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા . આપ સૌ દ્વારા મળેલા પ્રેમ, સ્નેહ અને સન્માન બદલ હૃદયતલથી કોટિ-કોટિ આભાર. #ActiveMLAPMJadeja #PMJADEJA #MLAAbdasa #VikasWorks #Abdasa
8
ગતરોજ નખત્રાણા તાલુકાના દેશલપર ગામે શ્રી નારણભાઈ ચાવડા ના નિવાસસ્થાને આયોજિત કોરીપાઢ પ્રસંગે ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી। આ પ્રસંગે પરિવારજનો અને ગ્રામજનો સાથે આત્મીય મુલાકાત કરી તથા સૌના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે શુભકામનાઓ વ્યક્ત કરી। #ActiveMLAPMJadeja #PMJADEJA #MLAAbdasa #VikasWorks #Abdasa
1
14
🪷 12 વર્ષની વિકાસ, સુશાસન અને જનકલ્યાણની યાત્રા 🪷 માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 12 વર્ષના સફળ કાર્યકાળ નિમિત્તે આયોજિત પ્રબુદ્ધજન સંપર્ક અભિયાન અંતર્ગત આજે ટોડીયા ખાતે શ્રી નાનુભા વિશાજી જાડેજા ની શુભેચ્છા મુલાકાત લીધી। આ પ્રસંગે તેમના સામાજિક યોગદાન અને જાહેર જીવનના અનુભવો અંગે આત્મીય ચર્ચા કરી તેમજ મોદી સરકારના 12 વર્ષના વિકાસ, સુશાસન અને જનકલ્યાણના કાર્યો અંગે વિચાર-વિમર્શ કર્યો। #longestservingelectedpmmodi #12yearsofseva
2
14
જેણે શિવાજી ઘડ્યા, તેણે સ્વરાજ્ય ઘડ્યું." માતૃશક્તિ, સંસ્કાર અને રાષ્ટ્રભક્તિના પ્રતિક રાજમાતા જીજાબાઈને તેમની પુણ્યતિથિએ ભાવભીની શ્રદ્ધાંજલિ। #ActiveMLAPMJadeja #PMJADEJA #MLAAbdasa #VikasWorks #Abdasa #kutch
1
3
16
ગિર ઉંચો ગિરનાર, આબુ ગિર ઓછો નહીં. અકબર અઘ અંબાર, પૂણ્ય અંબાર પ્રતાપસીં.. તેમનું જીવન રાષ્ટ્રપ્રેમ, ત્યાગ અને અડગ સંકલ્પની અમર પ્રેરણા છે। #ActiveMLAPMJadeja #PMJADEJA #MLAAbdasa #VikasWorks #Abdasa
1
18
દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત વિવિધ કાર્યક્રમો અંતર્ગત આજે અબડાસા તાલુકાના ખાનાય ગામે શ્રી રામદેવપીર મંદિર ખાતે દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા। આ પ્રસંગે પૂજ્ય ગાદીપતિ શ્રી ચેતનસિંહ તુંવર દાદા ના આશીર્વાદ મેળવવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયો। સર્વના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી। #longestservingelectedpmmodi #12yearsofseva
1
21
આજે નખત્રાણા ખાતે પૂર્વ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા ના ઘરે જઈ ખબર-અંતર પૂછ્યા . ઈશ્વર તેમને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને સુખ-સમૃદ્ધિ પ્રદાન કરે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી। #ActiveMLAPMJadeja #PMJADEJA #MLAAbdasa #VikasWorks #Abdasa
20
અબડાસા તાલુકાના બાંડિયા ગામે આવેલ શ્રી વિમલનાથ જૈન દેરાસર ખાતે આયોજિત 162મા ધ્વજારોહણ મહોત્સવ માં ઉપસ્થિત રહી ધર્મલાભ પ્રાપ્ત કર્યો। આ પાવન પ્રસંગે ભગવાનના ચરણોમાં વંદન કરી વિસ્તારની સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સર્વના કલ્યાણ માટે પ્રાર્થના કરી।
16
આજે નખત્રાણા તાલુકાના નેત્રા ગામે આયોજિત જન કલ્યાણ શિબિર માં ઉપસ્થિત રહ્યા બાદ શ્રી જોગમૈયા માતાજી મંદિરે દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા। માતાજી સર્વેના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય પ્રદાન કરે તેવી પ્રાર્થના કરી।
1
21
🪷 12 વર્ષની વિકાસ, સુશાસન અને જનકલ્યાણની યાત્રા 🪷 દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત કાર્યક્રમો અંતર્ગત આજે નખત્રાણા તાલુકાના નેત્રા ગામે જન કલ્યાણ શિબિર માં ઉપસ્થિત રહ્યો। શિબિર દરમિયાન સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની માહિતી અને લાભો છેવાડાના નાગરિકો સુધી પહોંચે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ લાભાર્થીઓ સાથે સંવાદ કરવાનો અવસર મળ્યો। #longestservingelectedpmmodi #12yearsofseva
1
18
🪷 12 વર્ષની વિકાસ, સુશાસન અને જનકલ્યાણની યાત્રા 🪷 દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત વિવિધ કાર્યક્રમો અંતર્ગત આજે પવિત્ર યાત્રાધામ માતાના મઢ ખાતે શ્રી આશાપુરા માતાજી મંદિર તથા શ્રી હિંગળાજ માતાજી મંદિર ખાતે દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા। આ પ્રસંગે જાગીરના પૂજ્ય મહંત શ્રી રાજાબાવા યોગેન્દ્રસિંહજી બાપુ ના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો સૌભાગ્ય મળ્યો। માતાજી સર્વે પર કૃપા વરસાવે અને સુખ, શાંતિ તથા સમૃદ્ધિ પ્રદાન કરે તેવી પ્રાર્થના। #longestservingelectedpmmodi #12yearsofseva
2
3
44
🪷 12 વર્ષની વિકાસ, સુશાસન અને જનકલ્યાણની યાત્રા 🪷 પ્રગતિ પથ યાત્રા અંતર્ગત આજે નખત્રાણા ખાતે નિર્માણ પામી રહેલા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના નવા કેમ્પસ ની મુલાકાત લીધી। આ પ્રસંગે ચાલી રહેલા નિર્માણ કાર્યની પ્રગતિની સમીક્ષા કરી તેમજ વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે જરૂરી ચર્ચા કરવામાં આવી।
2
4
50
રાષ્ટ્રસેવા, ત્યાગ અને સ્વતંત્રતા માટેનું તેમનું યોગદાન સદાય પ્રેરણારૂપ રહેશે। #ActiveMLAPMJadeja #PMJADEJA #MLAAbdasa #VikasWorks #Abdasa #kutch
1
1
29
આજે લોકસંપર્ક કાર્યાલય, નખત્રાણા ખાતે પદ્મશ્રી નારાયણભાઈ જોશી (ઉર્ફે કારાયલ) એ શુભેચ્છા મુલાકાત લીધી હતી। કચ્છી સાહિત્ય, લોકસંસ્કૃતિ અને કચ્છી ભાષાના જતન-સંવર્ધનમાં તેમના અમૂલ્ય યોગદાન બદલ તેમને અભિનંદન પાઠવ્યા તેમજ આત્મીય ચર્ચા કરી।
1
2
43
જનકલ્યાણ અને સુશાસનના સંકલ્પ સાથે આજે અબડાસા તાલુકાના મોથાળા ગામે આયોજિત જન કલ્યાણ શિબિર માં ઉપસ્થિત રહ્યો। શિબિર દરમિયાન સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓની માહિતી તથા લાભો વધુમાં વધુ નાગરિકો સુધી પહોંચે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું અને લાભાર્થીઓ સાથે સંવાદ કરવાનો અવસર મળ્યો। #longestservingelectedpmmodi #12yearsofseva
2
5
44
અબડાસા તાલુકાના વમોટી મોટી ગામે આયોજિત શ્રી જંગલેશ્વર મહાદેવ મંદિર દ્વાદશ જ્યોતિર્લિંગ ત્રિ-દિવસીય પંચકુંડી અચલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મહાયજ્ઞ માં ઉપસ્થિત રહી ભગવાન મહાદેવના દર્શન-પૂજનનો લાભ લીધો। આ પાવન ધાર્મિક મહોત્સવ વિસ્તારની સુખ, શાંતિ, સમૃદ્ધિ અને લોકકલ્યાણની ભાવનાને વધુ મજબૂત બનાવે તેવી પ્રાર્થના કરી। હર હર મહાદેવ !
2
5
61
🪷 12 વર્ષની વિકાસ, સુશાસન અને જનકલ્યાણની યાત્રા 🪷 દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે નખત્રાણા નગરપાલિકા દ્વારા આયોજિત જન કલ્યાણ શિબિર માં ઉપસ્થિત રહ્યો। શિબિરમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની માહિતી તથા લાભો છેવાડાના નાગરિકો સુધી પહોંચે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે દિશામાં પ્રયત્નો કરવામાં આવ્યા. #longestservingelectedpmmodi #12yearsofseva
2
44
🪷 12 વર્ષની વિકાસ, સુશાસન અને જનકલ્યાણની યાત્રા 🪷 દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આજે ભુજ ખાતે ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું। આ પ્રસંગે કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કાંતિલાલ અમૃતિયા, શિક્ષણ મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા, પ્રદેશ ભાજપ મહામંત્રી અને ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ, જિલ્લા ભાજપ પ્રભારી શ્રી ફલજીભાઈ ચૌધરી, સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા તેમજ ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। #longestservingelectedpmmodi #12yearsofseva
4
44