Committed to citizen friendly transport services

Joined September 2019
250 Photos and videos
આરટીઓ કચેરી, સુરત દ્વારા તા. 16-06-2026ના રોજ માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો. ઇન્સ્પેક્ટરશ્રી દ્વારા વાહનચાલકોને રોડ સેફ્ટી, રાહવીર/PM-RAHAT યોજના, લેન ડ્રાઇવિંગ અંગે માર્ગદર્શન અપાયું તેમજ ટ્રાન્સપોર્ટ વાહનો પર રેડિયમ રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા.
4
11
168
સુરત RTO ખાતે AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનો અનુભવ કરનાર નાગરિકો પાસેથી જાણો, કેવી રીતે ટેકનોલોજી ડ્રાઇવિંગ લાઇસન્સ પ્રક્રિયાને વધુ પારદર્શક અને વિશ્વસનીય બનાવી રહી છે.#ADTS #RTO
2
6
264
સુરત RTO ખાતે AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનો અનુભવ કરનાર નાગરિકો પાસેથી જાણો, કેવી રીતે ટેકનોલોજી ડ્રાઇવિંગ લાઇસન્સ પ્રક્રિયાને વધુ પારદર્શક અને વિશ્વસનીય બનાવી રહી છે.#ADTS #RTO
4
9
185
RTO OFFICE SURAT દ્વારા તા: 15-06-2026 ના રોજ આરટીઓ કચેરી સુરતના ઇન્સ્પેક્ટર શ્રી દ્વારા રોડ અકસ્માતો અટકાવવાના હેતુસર રોડ સેફ્ટી અંગે માહિતી આપવામાં આવી. સાથે રાત્રિ દરમિયાન અકસ્માતો નિવારવાના હેતુસર ટ્રાન્સપોર્ટ વાહનો પર રેડિયમ રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા.
1
2
100
RTO OFFICE SURAT દ્વારા તા: 13-06-2026 ના રોજ આરટીઓ કચેરી સુરતના ઇન્સ્પેક્ટર શ્રી દ્વારા રોડ અકસ્માતો અટકાવવાના હેતુસર રોડ સેફ્ટી અંગે માહિતી આપવામાં આવી. સાથે રાત્રિ દરમિયાન અકસ્માતો નિવારવાના હેતુસર ટ્રાન્સપોર્ટ વાહનો પર રેડિયમ રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા.
5
233
We’re excited to announce the start of the AI‑Based Driving Test Track at RTO Surat, starting Monday, 15th June 2026. ✅ Fully automated testing with advanced AI technology ✅ Transparent, fair, and efficient evaluation ✅ Modern infrastructure for a smarter experience
5
6
243
સુરત આરટીઓ -૧૦-૦૬-૨૦૨૬ના રોજ વાહન ચાલકોને અકસ્માત રોકવા માટે રોડ સેફ્ટીની માહિતી આપી. તેમાં PM-રાહત યોજના, હેલ્મેટ-સીટબેલ્ટનો ઉપયોગ, રોંગ સાઇડ ડ્રાઇવિંગ ટાળવું તથા રાત્રે અકસ્માત અટકાવવા ટ્રાન્સપોર્ટ વાહનો પર રેડિયમ રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા
3
4
114
તા.10-06-2026 ના રોજ RTO SURAT દ્વારા શાળા વાન ચેકિંગ અભિયાન હાથ ધરાયું. નિયમભંગ બદલ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી તેમજ વિદ્યાર્થીઓની સુરક્ષિત મુસાફરી માટે માર્ગદર્શન અપાયું.
4
7
128
RTO Surat retweeted
(2/2)
5
5
270
RTO Surat retweeted
(1/2)🎒 બાળકોને શાળાએ મૂકવા ઉતાવળથી નહીં, સલામતીથી જઈએ. #SchoolZoneSafety #GoSchoolSafely #StudentSafety #GRSAupdates
1
12
13
379
RTO Surat retweeted
વિધાર્થીઓને સુરક્ષિત પહોંચાડવા એ જ સાચી ફરજ. 🚌 Drive Safe, Drive Responsibly [school bus safety, school transport safety, student safety, child safety, bus driver responsibility, school bus driver] #DriveSafeForStudents #RoadSafetyAwareness #SchoolSafety #StudentSafety #GRSAupdates
5
7
222
RTO Office Surat દ્વારા 09-06-2026 ના રોજ સલામત પરિવહન અને રોડ અકસ્માત નિવારણ માટે વાહનચાલકોને રાહવીર યોજના, Golden Hour, ટ્રાફિક નિયમો, લેન ડ્રાઇવિંગ, હેલ્મેટ-સીટબેલ્ટ અને મોબાઇલ ઉપયોગ ટાળવા અંગે માર્ગદર્શન અપાયું.
1
4
6
143
RTO OFFICE SURAT દ્વારા તા. 08-06-2026 ના રોજ આરટીઓ કચેરી સુરતના ઇન્સ્પેક્ટર શ્રી દ્વારા વાહન ચાલકોને રોડ સેફ્ટી અંગે માહિતી આપવામાં આવી.
3
4
116
RTO Surat retweeted
🎒 લાયસન્સ વગર વાહન ચલાવવું માત્ર નિયમનો ભંગ જ નહીં, પરંતુ તમારા અને અન્ય લોકોના જીવન માટે જોખમ પણ છે. પહેલાં લાઇસન્સ પછી ડ્રાઇવિંગ. #GoSchoolSafely #RoadSafetyAwareness #SchoolSafety #StudentSafety #GRSAupdates
2
10
17
625
આરટીઓ કચેરી, સુરત દ્વારા તા. 06-06-2026ના રોજ માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો. ઇન્સ્પેક્ટરશ્રી દ્વારા વાહનચાલકોને રોડ સેફ્ટી, રાહવીર/PM-RAHAT યોજના, લેન ડ્રાઇવિંગ અંગે માર્ગદર્શન અપાયું તેમજ ટ્રાન્સપોર્ટ વાહનો પર રેડિયમ રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા.
1
4
10
231
RTO OFFICE SURAT દ્વારા તા: 04-06-2026નારોજ આરટીઓ કચેરી સુરત ના ઇન્સ્પેક્ટર શ્રી દ્વારાં વાહન ચાલકોને રોડ અકસ્માત અટકાવાના ના હેતુસર રોડ સેફ્ટી અંગે માહિતી આપવામાં આવી. જેમાં રાહવીર/PM-RAHAT યોજના,લેનડ્રાઇવિંગ માટેની સમજણ,ટ્રાન્સપોર્ટ વાહનો પર રેડિયમ રિફલેકટર લગાવામાં આવ્યા.
1
3
7
206
2
3
101
RTO OFFICE SURAT દ્વારા તા: 03-06-2026નારોજ આરટીઓ કચેરી સુરત ના ઇન્સ્પેક્ટર શ્રી દ્વારાં વાહન ચાલકોને રોડ અકસ્માત અટકાવાના ના હેતુસર રોડ સેફ્ટી અંગે માહિતી આપવામાં આવી. જેમાં રાહવીર/PM-RAHAT યોજના,લેનડ્રાઇવિંગ માટેની સમજણ,ટ્રાન્સપોર્ટ વાહનો પર રેડિયમ રિફલેકટર લગાવામાં આવ્યા.
3
14
708
RTO OFFICE SURAT દ્વારા તા: 01-06-2026નારોજ આરટીઓ કચેરી સુરત ના ઇન્સ્પેક્ટર શ્રી દ્વારાં વાહન ચાલકોને રોડ અકસ્માત અટકાવાના ના હેતુસર રોડ સેફ્ટી અંગે માહિતી આપવામાં આવી. જેમાં રાહવીર/PM-RAHAT યોજના,લેનડ્રાઇવિંગ માટેની સમજણ,ટ્રાન્સપોર્ટ વાહનો પર રેડિયમ રિફલેકટર લગાવામાં આવ્યા.
4
7
487