ગુજરાતીમાં podcast channel જેમાં આપડે WordPress વિષે વાતો કરશું દર રવિવારે એક નવા મહેમાન સાથે. #gujarati #podcasting #wordpress

Joined May 2023
77 Photos and videos
પ્રસ્તુત છે આપની સમક્ષ WordCamp Asia 2026 નો સ્પેશ્યિલ એપિસોડ ખાસ આપના માટે stunning photos સાથે. [WordCamp Asia 2026 Mumbai Full Media Coverage] WPVaat ગુજરાતી પોડકાસ્ટ Special Episode - @JWCCMumbai YouTube - youtu.be/z6VzE6-cimg #wordpresspodcast #gujaratipodcast
1
1
362
અમે WordCamp એશિયા 2026 ની સંપૂર્ણ ટીમ ના આભારી છીએ આ ઉત્તમ તક માટે #mediacoverage #WCAsia2026 #wpvaat #WordCampAsia
8
May 29
Jay Purohit @saleswithjai એ ખુબ સરળ રીતે સમજાવ્યું કે પ્રોપર્ટી buy કરતી વખતે લોકેશનનું મહત્વ ખુબજ હોય છે અને એ buyer એ જાતે જ decide કરવું અંગત સંજોગો ને ધ્યાનમાં રાખીને જરૂરી બનતું હોય છે. #wpvaat #gujaratipodcast #propertylocations #locationselection Vinayak Estate
2
May 28
Jay Purohit એ નવા buyers ને ધ્યાનમાં રાખીને બજેટ પ્લાનિંગનું સચોટ breakdown કરીને સમજાવ્યું જેનું યોગ્ય અમલ કરવાથી પ્રોપર્ટી લેતી વખતે ઘણી સરળતા રહે છે. #wpvaat #gujaratipodcast #budgetplanning #buyproperty Vinayak Estate
6
May 27
Jay Purohit એ ખુબ ઉપયોગી વાત શેયર કરી છે અને ગાઈડેન્સ આપ્યું છે એ લોકોને જેઓ નવું ફ્લેટ કે વિલા ખરીદવાનું વિચારી રહ્યા હોય. #wpvaat #gujaratipodcast #buyingproperty #personalizedexperience Vinayak Estate
1
4
May 27
જેમાં મહત્વપૂર્ણ છે 3 બાબત :: - ડેવલપર કૌન છે અને એમનો approach કેવો છે buyers સાથે? - બજેટ કેવી રીતે સેટ કરવું? - લોકેશન કે એરિયા જોઈને પ્રોપર્ટીની પસંદગી કેવી રીતે કરવી?
May 26
Jay Purohit એ જણાવ્યું એમના સ્પેશ્યલ achievements જે એમના માટે ખુબજ યાદગાર અને motivating છે. આવો સાંભળીયે એમના શબ્દોમાં. #wpvaat #gujaratipodcast #specialachievements Vinayak Estate
4
Apr 30
Priyanka Gusani એ ગૃહિણી અને સ્ટાર્ટઅપ્સ ને ધ્યાનમાં રાખીને સમજાવ્યું કે ઑટોમેશન કેવી રીતે કરી શકાય છે ખાસ કરીને જેમને બિઝનેસ ધીરે-ધીરે grow થઈ રહ્યો હોય, હજુ financially પણ એટલા સક્ષમ ના હોય કે કોઈપણ tools easily વસાવી શકે અથવા ટીમ રાખી શકે. #wpvaat #gujaratipodcast Gopal Info
7
Apr 29
Priyanka Gusani એ ખુબ સરસ રીતે સમજાવ્યું કે n8n પ્લેટફોર્મ ના મદદ થી તમે પોતાના બિઝનેસમાં automation સેટઅપ કેવી રીતે કરી શકો છો? #wpvaat #gujaratipodcast #n8nplatform #businessautomation Gopal Info
6
Apr 28
Priyanka Gusani એ ખુબ સરસ રીતે સમજાવ્યું સરળ example સાથે બિઝનેસમાં automation નું મહત્વ. #wpvaat #gujaratipodcast #businessautomation #workflowautomation @gopalinfo_75
4
Apr 27
Ramesh Samatiya એ બિઝનેસ ના દ્રષ્ટિકોણથી ડિજિટલ માર્કેટિંગ વિષે ખુબ ઉપયોગી વાત કહી છે. આવો સાંભળીયે. #wpvaat #gujaratipodcast #localdigitalmarketing #localbusiness Triovate Private Limited
2
Apr 25
Ramesh Samatiya એ જીવનમાં સફળ થવા માટે ખુબ સુંદર અને સચોટ વાત કહી છે. આવો સાંભળીયે. #wpvaat #gujaratipodcast #leavecomfortzone #lifegoals Triovate Private Limited
3
Apr 24
Ramesh Samatiya એ યુવાનોને ખુબ સરસ મેસેજ આપ્યો છે જેમાં એમણે અગત્યની વાતો જણાવી છે જેમકે: - સ્કિલ ડેવલપમેન્ટ - સેલ્ફ લર્નિંગ - યોગ્ય જગ્યાએ પોતાની કુશળતાનો સદુપયોગ #wpvaat #gujaratipodcast #youthmotivation #selflearning #skilldevelopment
1
8
Apr 23
Ramesh Samatiya એ ખુબજ શીખવા અને અનુસરવા જેવી વાત જણાવી છે જેમાં એમણે ત્રણ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે: - ટાઈમ મેનેજમેન્ટ (Time Management) - ટીમ કોઓર્ડિનેશન (Team Coordination) - ટીમ મેમ્બર્સના સ્કીલની સાચી પરખ (Skill Identification within team members) #wpvaat
1
3
Apr 23
આવો ધ્યાનથી સાંભળીયે અને એનાલિસિસ કરીયે. #gujaratipodcast #skillsmatters #teamwin #timemanagement
1
Apr 22
Ramesh Samatiya એ ખુબ સરસ રીતે સમજાવ્યું "Customized Digital Solutions" નું મહત્વ જે કોઈપણ startup, #MSME અથવા #Enterprise માટે growthful છે. આવો સમજીએ. #wpvaat #gujaratipodcast #digitalsolutions
5
Apr 21
Ramesh Samatiya એ પોતાના જીવન વિષે જણાવતા લક્ષ પ્રાપ્તિ માટે ધૈર્ય અને સતત પ્રયત્નશીલનું મહત્વ સમજાવ્યું, જેના પરિણામે આજે તેઓ Triovate Private Limited ના ફાઉન્ડર & સીઈઓ છે. ચાલો ધ્યાન થી સમજવાનો પ્રયાસ કરીયે. #wpvaat #gujaratipodcast #patiencematters #consistentlearning
7
Shruti Sona @shrutisonashrma એ સરસ રીતે જણાવ્યું હિન્દીમાં કે @WordCampAsia 2026 માં students કેવી activities એક્સપેક્ટ કરી શકે છે અને કેવી રીતે #WordPress Community students ના progress માં great value add કરે છે અને એટલેજ આ ઈવેન્ટ students માટે "golden opportunity" છે. #wordpressforstudents #goldenopportunity #impactfuleventforstudents #wpvaat #gujaratipodcast #mediapartner
1
2
149
Puja More એ English માં ખુબ સરસ રીતે અગત્યની વાત જણાવી કે @WordCampAsia 2026 માં એકજ જગ્યાએ વિશ્વભરથી આવેલા sponsors, speakers, entrepreneurs, startup founders, business owners ને directly મળી શકો છો, એમની પાસે તમે શીખી શકો છો. એટલાજ માટે WordCamp Asia 2026 ખાસ છે. #networking #meetingglobalpeople #impactfulinteractions #wpvaat #gujaratipodcast #mediapartner
1
31
શું આપ WordCamp સુરત 2025 attend ના કરી શક્યા? તમારા સરળતા માટે અમે એક ઝટપટ ઝલક તૈયાર કરી છે, જે આપને ખુબ ગમશે. તો આવો નિહાળીયે. #wcsurat2025 #wpvaat #gujaratipodcast #memorableglimpse #highlights
1
12