Joined January 2020
3,176 Photos and videos
🇺🇸🇮🇷આવી ગયા છે 4 મોટા સમાચાર:🔥🛢️👇 youtu.be/MPzkj5IsC2I?si=JiFg… 👆બજાર ખુલ્યા પહેલા 5 મિનિટ આપી આ વિડિયો ખાસ નિહાળી લેજો, સાચી માહિતી પ્રૂફ સાથે એ પણ આપણી ગુજરાતી ભાષા માં: 🤝વિડીયો સંપૂર્ણ જોવો અને જોયા બાદ LIKE SHARE અને SUBSCRIBE જરૂર કરજો:
1
49
અભિનંદન🌺🚢
2
195
શુભ સોમવાર:🌼 🙏 હર હર મહાદેવ🌻 ગણપતિ મહારાજ કી જય🌺જય દ્વારકાધીશ 🌸 જય પુરુષોત્તમ ભગવાન🙏
38
🚨 ઇતિહાસ રચાયો: 5 મોટા ગ્લોબલ ધમાકા! 🌍💥 ગ્લોબલ માર્કેટ, ઇન્ટરનેશનલ પોલિટિક્સ અને ભારતના ડિફેન્સ સેક્ટરમાં રાતોરાત મોટી હલચલ મચી ગઈ છે! 👇 youtu.be/xDNr8XxZVrU 👆આજના આ વીડિયોમાં આપણે જાણીશું 5 સૌથી મોટી વૈશ્વિક અપડેટ્સ ટૂંકમાં:અને પ્રૂફ સાથે
1
49
શુભ સવાર:🌻 🌺 ગણપતિ મહારાજ કી જય🌸 હર હર મહાદેવ🌺જય દ્વારકાધીશ🌼 જય સુર્યદેવ🌹
1
36
ADV. ASHISH GOSWAMI✒️ retweeted
12.6.2026* *"जय द्वारिकाधीश"."राधे राधे"* 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 *सुनहरी सुबह की सुंदर शुरूआत सुमधुर "श्रीकृष्ण" नाम के साथ..' राधेकृष्ण"🙏🏻*मंगला दर्शन द्वारिकाधीश *🌹आपका दिन शुभ रहे* 🌹
1
1
38
1,438
🚀 નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ખાતે ભવ્ય પુસ્તક વિમોચન: ભારતીય સ્ટાર્ટઅપ જગતમાં નવી ક્રાંતિનો પ્રારંભ! આજે મુંબઈમાં @NSEIndia ખાતે એક વિશિષ્ટ કાર્યક્રમ 'IP TO IPO Decolonizing Academic Startup Revolution' પુસ્તક લોન્ચ અને એવોર્ડ્સ ૨૦૨૬નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહારાષ્ટ્ર સરકારના માહિતી ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને સાંસ્કૃતિક બાબતોના માનનીય મંત્રી શ્રી આશિષ શેલાર, કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રી શ્રી મંગલ પ્રભાત લોઢા, NSEના MD અને CEO શ્રી આશિષકુમાર ચૌહાણજી @ashishchauhan તેમજ પદ્મવિભૂષણ પ્રોફેસર એમ. એમ. શર્મા (પૂર્વ ડાયરેક્ટર, ICT મુંબઈ) સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જાણીતા સ્ટાર્ટઅપ મેન્ટર શ્રી ઉમેશ રાઠોડ દ્વારા લિખિત આ પુસ્તક 'Viksit Bharat 2047' ના વિઝનને સાકાર કરવા માટેનો એક મજબૂત રોડમેપ છે. આ પુસ્તક અને આખી મુવમેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના શૈક્ષણિક કેમ્પસોને માત્ર જ્ઞાન મેળવવાના કેન્દ્રો મટાડીને ગ્લોબલ પ્રોડક્ટ પાવરહાઉસ (વૈશ્વિક સ્તરે ઉત્કૃષ્ટ પ્રોડક્ટ્સ બનાવતા કેન્દ્રો) તરીકે વિકસાવવાનો છે. ભારતીય સ્ટાર્ટઅપ્સને આઈડિયા (IP) થી લઈને શેરબજાર (IPO) સુધી પહોંચાડવા માટે આ પહેલ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. #NSE #NSEIndia #BookLaunch #StartupIndia #ViksitBharat2047 #Innovation #GujaratiNews
2
76
ફક્ત 4 મિનિટ આપી આ વિડિયો ખાસ નિહાળી લેજો:👇 👇વિડિયો મા કવર કરેલ મુદા છે,નવો આવતો #IPO, #VEDANTA નું નવું લિસ્ટિંગ, એક લોકપ્રિય સ્ટોક કાયમી માટે થશે #DELIST અને એક 3₹ વાળા સ્ટોક માં મોકો આવ્યો છે......👇 youtu.be/dnHjNUwlUcs?si=cxQg… 👆તમામ વિગતવાર માહિતી એ પણ આપણી ગુજરાતી ભાષા માં: 🤝વિડીયો સંપૂર્ણ જોવો અને જોયા બાદ #LIKE #SHARE અને #SUBSCRIBE જરૂર કરજો:
1
147
શુભ સવાર:🌼 🌷 ગણપતિ મહારાજ કી જય🌻હર હર મહાદેવ🌸જય દ્વારકાધીશ🌷 જય ગુરૂદેવ🌺
2
41
📢#BREAKINGNEWS: 📈 કયા સેક્ટર્સમાં આવશે તેજી? 🏭 PLI યોજના થી કોને ફાયદો? 🌆 અમરાવતી અને ભારતના ગ્રોથ પર મોટી ખબર! વિડિયો જુઓ 👇🔥 youtu.be/KDdxKdZ-6Ds?si=HN6W… 👆વિડીયો સંપૂર્ણ જોવો અને જોયા બાદ LIKE SHARE અને SUBSCRIBE જરૂર કરજો: @narendramodi ji
50
🚨 જામનગરમાં બનશે ભારતનું પહેલું #AIDataCenter! Reliance 🤝 Meta ની મોટી ભાગીદારી:ભારત હવે બનશે AI Powerhouse! 🔥🇮🇳 👇તમામ વિગતવાર માહિતી 1 મિનિટ માં: instagram.com/reel/DZZWnV_tG…
2
82
ખુબ ખુબ અભિનંદન: #CMRGREENTECHNOLOGIESLIMITED #IPOLISTING
➡️ આજે છે #CMRGREEN TECHNOLOGIES LIMITED ના IPO નું લિસ્ટિંગ, જે પણ મિત્રો ને #ALLOTMENT મળ્યું છે તેમને ખુબ ખુબ અભિનંદન: 🔔MAIN BOARD LISTING UPDATE: 🔵IPO BAZAAR SONIPAT 🟢 🗓️10-6-2026 🪎CMR GREEN TECHNOLOGIES LIMITED: 🔹SYMBOL:CMRGREEN 🔹BSE CODE:544777 🔸ISIN NUMBER:INE00WV01027 🔸IPO PRICE:₹192/- 🎁RETAIL APP SHARES:78 SHARES 📦SHNI APP SHARES:1092 SHARES 🔵IPO BAZAAR SONIPAT 🟢 હાલ ની પરિસ્થિતિ જોતાં 192₹ માં આપેલ ભાવ ની સામે 250₹ થી 257₹ આસપાસ સારુ #નફાકારકલિસ્ટિંગ થવાની શક્યતા છે. 🔹🔹🔹🔹🔹🔹🔹
1
165
➡️ આજે છે #CMRGREEN TECHNOLOGIES LIMITED ના IPO નું લિસ્ટિંગ, જે પણ મિત્રો ને #ALLOTMENT મળ્યું છે તેમને ખુબ ખુબ અભિનંદન: 🔔MAIN BOARD LISTING UPDATE: 🔵IPO BAZAAR SONIPAT 🟢 🗓️10-6-2026 🪎CMR GREEN TECHNOLOGIES LIMITED: 🔹SYMBOL:CMRGREEN 🔹BSE CODE:544777 🔸ISIN NUMBER:INE00WV01027 🔸IPO PRICE:₹192/- 🎁RETAIL APP SHARES:78 SHARES 📦SHNI APP SHARES:1092 SHARES 🔵IPO BAZAAR SONIPAT 🟢 હાલ ની પરિસ્થિતિ જોતાં 192₹ માં આપેલ ભાવ ની સામે 250₹ થી 257₹ આસપાસ સારુ #નફાકારકલિસ્ટિંગ થવાની શક્યતા છે. 🔹🔹🔹🔹🔹🔹🔹
5
2,636
🌼 શુભ સવાર: 🙏 ગણપતિ મહારાજ કી જય🌹હર હર મહાદેવ🌷જય દ્વારકાધીશ🌼 જય જીનેન્દ્ર🙏
2
45
NIFTY ની એકસપાયરી છે PREMIUM મા ઘસારો ચાલુ થઈ ગયો છે. #NIFTYSPOT 23315 RESISTANCE છે.
109
આજે બજાર ખુલ્યા પહેલા આ વિડિયો ખાસ નિહાળી લેવા વિનંતી:👇 youtu.be/GNpvS0sCsEY?si=O1eJ… 👆7 મહત્વના મોડી રાત્રે આવેલ સાચા સમાચાર અને #NIFTY તથા #BANKNIIFY ના લેવલ એ પણ આપણી ગુજરાતી ભાષા માં:🔥 🤝વિડીયો સંપૂર્ણ જોવો અને જોયા બાદ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો:
1
134
શુભ સવાર:🌼 🌼 ગણપતિ મહારાજ કી જય🌻હર હર મહાદેવ🌺 જય દ્વારકાધીશ🌼જય માતાજી🌺
5
44
🕊️ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે ટૂંક સમયમાં યુદ્ધવિરામ? ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત! અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતના સમાચાર શેર કર્યા છે,તેમણે પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે, ઇઝરાયેલ અને ઇરાન બંને પક્ષો તાત્કાલિક ધોરણે *યુદ્ધવિરામ (CEASEFIRE)* કરવા માટે તૈયાર દેખાઈ રહ્યા છે. વિશ્વ શાંતિ માટે આ એક મોટું અને હકારાત્મક પગલું સાબિત થઈ શકે તેમ છે. તેમણે આગળ ઉમેર્યું કે, બંને દેશો વચ્ચે "શાંતિ" સ્થાપવા માટેની અંતિમ તબક્કાની વાટાઘાટો હાલ પ્રગતિ પર છે. જો કે, આ પ્રક્રિયામાં કોઈ અજ્ઞાનતા કે મૂર્ખામી આડે ન આવે તે જરૂરી છે,ટ્રમ્પના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી કોઈ આખરી અને કાયમી કરાર (Final Deal) ન થઈ જાય, ત્યાં સુધી તમામ નાકાબંધી (Blockade) સંપૂર્ણ તાકાત સાથે લાગુ રહેશે. બધું જ આયોજનબદ્ધ રીતે ખૂબ ઝડપથી આગળ વધશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી છે. #માર્કેટબુલેટિનન્યુઝઅપડેટ @POTUS
2
131
🚨 અગત્યની ચેતવણી: ઈરાનમાં રહેતા કે ત્યાં જવાનું વિચારતા ભારતીય નાગરિકો માટે દૂતાવાસની મોટી એડવાઇઝરી 🚨 ઈરાન અને તેની આસપાસના વિસ્તારમાં સર્જાયેલી વર્તમાન પરિસ્થિતિ અને તાજેતરના પ્રવાહોને ધ્યાનમાં રાખીને, ટેહરાન સ્થિત ભારતીય દૂતાવાસ (Embassy of India, Tehran) દ્વારા તમામ ભારતીય નાગરિકો માટે એક અત્યંત મહત્વપૂર્ણ સત્તાવાર એડવાઇઝરી જારી કરવામાં આવી છે. દૂતાવાસે તમામ ભારતીય નાગરિકોને હાલના તબક્કે ઈરાનનો કોઈપણ પ્રકારનો પ્રવાસ ન કરવાની (ટ્રાવેલ ટાળવાની) કડક સલાહ આપી છે આ સાથે જ, જે ભારતીય નાગરિકો હાલમાં ઈરાનની અંદર હાજર છે, તેમને પણ વહેલી તકે ઉપલબ્ધ પરિવહનના સાધનો (જેમ કે ફ્લાઈટ્સ વગેરે) દ્વારા સુરક્ષિત રીતે ઈરાન છોડી દેવા (એક્ઝિટ કરવા) માટે જણાવવામાં આવ્યું છે. આ વિસ્તારમાં પ્રવર્તી રહેલી ગંભીર સ્થિતિને જોતાં નાગરિકોની સુરક્ષા માટે આ મહત્વનો નિર્ણય લેવાયો છે. #IranWar‌
1
135
🔔#NSE ખાતે ખાસ ક્ષણ: શ્રી આશિષકુમાર ચૌહાણજીને @ashishchauhan અને જાપાનના કોન્સ્યુલ જનરલે વગાડ્યો NSE બેલ! નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ના કુશળ અને લોકપ્રિય MD & CEO શ્રી આશિષકુમાર ચૌહાણ ના નેતૃત્વ હેઠળ આજે NSE ખાતે એક ગૌરવપૂર્ણ વૈશ્વિક મુલાકાત યોજાઈ ગઈ. મુંબઈમાં જાપાનના કોન્સ્યુલ જનરલ કુમારી સાતો હિતોમી એ NSE ની મુલાકાત લીધી હતી, જ્યાં શ્રી આશિષકુમાર ચૌહાણ અને કુમારી સાતો હિતોમીએ સાથે મળીને સંયુક્ત રીતે NSE નો ઐતિહાસિક બેલ (ઘંટ) વગાડ્યો હતો. આ વિશેષ મુલાકાત દરમિયાન શ્રી આશિષકુમાર ચૌહાણ દ્વારા જાપાનના કોન્સ્યુલ જનરલનું અદભુત સ્મૃતિચિહ્નો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. તેમને ભેટ સ્વરૂપે NSE નો આઇકોનિક બેલ, શેરબજારની તેજીનું પ્રતીક એવી 'NSE બુલ ફ્રેમ', ખાસ કોફી ટેબલ બુક અને ગહન ભારતીય ચિંતન ધરાવતું 'સ્થિતપ્રજ્ઞ' પુસ્તક એનાયત કરાયા હતા. શ્રી આશિષજીના આ સરાહનીય આતિથ્ય સત્કારે ભારત અને જાપાન વચ્ચેના આર્થિક તેમજ રાજદ્વારી સંબંધોમાં એક નવો અધ્યાય ઉમેર્યો છે. #AshishChauhan #NSE #NSEIndia #IndiaJapan #Business #Mumbai #StockMarket #GlobalRelations
1
4
72