US રાષ્ટ્રપતિ Donald Trump એ ઇરાન પર ભારતીય જહાજો પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો, કહ્યું ‘ગઈ રાત્રે હોર્મુઝ જળમાર્ગમાંથી નીકળી રહેલા ભારતીય જહાજો પર કરવામાં આવેલો તેમનો ડ્રોન હુમલો, જેને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો, સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.’
#USIranConflict
May CPI Inflation l મે મહિનામાં રિટેલ મોંઘવારી 3.48%થી વધીને 3.93% પર પહોંચી (MoM). આ સાથે ખાદ્ય મોંઘવારી 4.20%થી વધીને 4.78% પર પહોંચી (MoM)
#RetailInflation#CPI#Inflation
અમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના પર AAIBનું નિવેદન આવ્યું, AI-171 દુર્ઘટનાની તપાસ નક્કી નિયમો પ્રમાણે ચાલુ, બધી તપાસ પ્રક્રિયા પુરી થયા બાદ અંતિમ રિપોર્ટ રજૂ કરવામાં આવશે. આ સાથે છેલ્લા એક વર્ષમાં દુર્ઘટનાથી જોડાયેલા બધા ટેક્નિકલ પાસાઓની તપાસ થઇ.
#AAIB#AirIndiaCrash#Ahmedabad
CM ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને અન્ય ભાજપ નેતાઓએ ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપી
#vijayrupani#tribute#bhupendrapatel