Surat City Police is now ONLINE! Let's bridge the gap between Police and Public to get us better.

Joined March 2016
6,692 Photos and videos
સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે સુરત પોલીસ સતત કાર્યરત છે. ગુનાહિત પ્રવૃત્તિઓ રોકવાના ભાગરૂપે પાંડેસરા પોલીસ દ્વારા વિસ્તારની અવાવરું જગ્યાઓ પર તપાસ કરવામાં આવી હતી, તેમજ સમગ્ર વિસ્તારમાં બાઈક પેટ્રોલિંગ કરીને સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવામાં આવી.
1
34
સુરત:અધિક પોલીસ કમિશ્નર સેક્ટર-1 શ્રી બલરામ મીણાની અધ્યક્ષતામાં લીંબાયત પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં કરવામાં આવ્યું કોમ્બિંગ સાથેજ ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓના ઘરે કરવામાં આવ્યું સરપ્રાઈઝ ચેકીંગ. @CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice
3
93
સુરત:શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ હેતુથી સચિન પોલીસ દ્વારા કરવામાં આવ્યું કોમ્બિંગ. @CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે #Suratpolice #gujaratpolice #suratcitypolice #combing
6
338
ઓપેરશન સુરક્ષિત સાયબર શકિત અંતર્ગત આજે શાળા સાયબર સુરક્ષા દિવસ નિમિત્તે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના SHE ટીમના ઇન્ચાર્જ PSI આર.એસ. વસાવા તથા SHE ટીમ દ્વારા જહાંગીરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શિશુકુંજ ઉચ્ચ પ્રાથમિક વિધાલયમાં સાયબર જાગૃતિ અંગે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
1
1
2
272
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ઓનલાઈન છેતરપિંડી, સોશિયલ મીડિયા સુરક્ષા, OTP/પાસવર્ડની ગોપનીયતા, સાયબર બુલિંગ તથા ડિજિટલ સુરક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
1
3
190
ઓપેરશન સુરક્ષિત સાયબર શકિત અંતર્ગત શાળા સાયબર સુરક્ષા દિવસ નિમિત્તે ઉત્રાણ પોલીસ સ્ટેશનના પો. ઇન્સ.એચ.આર.ગોસ્વામી તથા પો.સ.ઇ. શ્રી ડી.પી.પાંભરનાં માર્ગદર્શન SHE ટીમ દ્વારા ઉત્રાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુમન આવાસ સ્કૂલમા સાયબર જાગૃતિ અંગે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
1
2
223
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ઓનલાઈન છેતરપિંડી, સોશિયલ મીડિયા સુરક્ષા, OTP/પાસવર્ડની ગોપનીયતા, સાયબર બુલિંગ તથા ડિજિટલ સુરક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
1
153
ઓપેરશન સુરક્ષિત સાયબર શકિત અંતર્ગત શાળા સાયબર સુરક્ષા દિવસ નિમિત્તે અલથાણ પોલીસ સ્ટેશનના SHE ટીમ દ્વારા અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રૂપરામ નીલકંઠ પ્રાથમિક શાળામાં સાયબર જાગૃતિ અંગે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
1
1
6
264
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ઓનલાઈન છેતરપિંડી, સોશિયલ મીડિયા સુરક્ષા, OTP/પાસવર્ડની ગોપનીયતા, સાયબર બુલિંગ તથા ડિજિટલ સુરક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. @CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice
3
138
ઓપેરશન સુરક્ષિત સાયબર શકિત કાર્યક્રમ અંતર્ગત આજરોજ શાળા સાયબર સુરક્ષા દિવસ નિમિત્તે સલાબતપુરા પોલીસ સ્ટેશનના SHE ટીમ તથા સાયબર ટીમ દ્વારા સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નાના સાહેબ પેશ્વા પ્રાઈમરી સ્કૂલ નં:268 ખાતે સાયબર જાગૃતિ અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
1
90
શાળા સાયબર સુરક્ષા દિવસ અંતર્ગત વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રામકૃષ્ણ વિદ્યાલયમાં વરાછા પોલીસ SHE ટીમ તેમજ સાઇબર ટીમ દ્વારા સાયબર જાગૃતિ અંગે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
1
1
5
223
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ઓનલાઈન છેતરપિંડી, સોશિયલ મીડિયા સુરક્ષા, OTP/પાસવર્ડની ગોપનીયતા, સાયબર બુલિંગ તથા ડિજિટલ સુરક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. @CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice
3
116
શાળા સાયબર સુરક્ષા દિવસ અંતર્ગત આજે પાલ પોલીસ સ્ટેશનની SHE Team દ્વારા પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી સરદાર પટેલ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે “સાયબર ક્રાઇમથી બચો” વિષય પર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. @CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice
2
165
શાળા સાયબર સુરક્ષા દિવસ 2026 “ઓપરેશન સુરક્ષિત સાયબર શક્તિ” અંતર્ગત સુરત શહેર પોલીસની SHE Team અને Cyber Team દ્વારા વિવિધ શાળાઓમાં સાયબર જાગૃતિ કાર્યક્રમોનું સફળ આયોજન કરાયું @CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice
3
7
233
સુરત:ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઈસમો સામે સુરત પોલીસે કરી લાલ આંખ..શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે ઝોન-4 ડીસીપી શ્રી નિધિ ઠાકુરની અધ્યક્ષતામાં અઠવા પોલીસ દ્વારા કરવામાં આવ્યું કોમ્બિંગ. @CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice
1
1
12
589
સુરત SOG પોલીસ દ્વારા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે “ઓપરેશન રેમ્બો” અંતર્ગત કડક કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
1
2
417
ચેકિંગ દરમિયાન, જાહેરનામાનો ભંગ કરીને ચપ્પુ, રેમ્બોછરા અને ખંજર જેવા ઘાતક હથિયારો સાથે ફરતા 45 ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત, 4 તડીપાર અને ગૌવંશ માસની હેરાફેરીના ગુનામાં નાસતા ફરતા 3 આરોપીઓ મળીને કુલ 52 અસામાજિક તત્વોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરાઈ છે.
1
4
246
ધાક-ધમકી આપી ખંડણીના ગુનામાં નાસતા ફરતા આરોપી મહેશ ઉર્ફે મયલો ઉર્ફે મહેશવાળા મનજી વાડોદરાને પકડી પાડતી સુરત શહેર અડાજણ પોલીસ. @CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે #Suratpolice #gujaratpolice #suratcitypolice #adajanpolice
5
232
પુણા વિસ્તારનાં અનડિટેક્ટ મર્ડરના ગુનાના આરોપી અજીત ભરતભાઇ વાઘેલા, વીર વાયકુશભાઇ વાઘેલા, જયંતી ઝીણાભાઇ પરમાર અને રાહુલ લક્ષ્મણ પરમારની ઓળખ કરી ગણતરીના કલાકોમાં પકડી પાડી ગુનાનો ભેદ ઉકેલતી સુરત શહેર ક્રાઇમ બ્રાંચ. @CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice
1
2
142