Official Account Of Collector & DM Anand, District Election Officer, Anand WhatsApp Channel - whatsapp.com/channel/0029VaH…

Joined June 2017
3,054 Photos and videos
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત જિલ્લા કક્ષાના કાર્યક્રમનું સુચારુ આયોજન તેમજ આગામી તા. ૨૧ જૂન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણીના આયોજન સંદર્ભે આજરોજ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી, સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી.
1
76
Collector and DM Anand retweeted
આણંદ જિલ્લામાં પ્રગતિપથ યાત્રા : ૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જન કલ્યાણના #પ્રગતિપથયાત્રા #12વર્ષવિશ્વાસનાવિકાસના #AnandDistrict #SanjaysinhMahida #જનકલ્યાણથીવિકાસ @CMOGuj @CollectorAnd @MLASanjaysinh @InfoGujarat
1
2
139
આજરોજ આણંદ જિલ્લા પ્રભારી સચિવશ્રી અવંતિકાસિંહ સાહેબ દ્વારા VC ના માધ્યમથી બેઠક યોજી, જિલ્લાના સંકલનના અધિકારીશ્રીઓ સાથે શિક્ષણ, આરોગ્ય, આંગણવાડી,પાણી પુરવઠા, સિંચાઈ વગેરે મહત્વના મુદ્દાઓની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા.
4
12
699
આજરોજ માં આશાપુરી માતાજી મંદિર પીપળાવ ખાતે માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરી માન.પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહીડા સાહેબ, માન. ધારાસભ્યશ્રી વિપુલભાઈ પટેલ તથા જિલ્લાના ગણમાન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રગતિપથ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો.
3
8
360
આજરોજ કલેકટર કચેરી, આણંદ ખાતે RTS કેસોની સુનાવણી કરવામાં આવી.
2
13
866
આધુનિકીકરણના મંત્ર સાથે દક્ષિણ ગુજરાતનો કાયાકલ્પ.. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના શુભહસ્તે દક્ષિણ ગુજરાતને મળશે ₹ 18,000 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ.. #SuratNavsarjanParv
1
156
સશક્ત પંચાયત, આધુનિક વ્યવસ્થા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હસ્તે 5 જૂને વનબંધુ વિસ્તાર ડાંગ માટે ₹28.2 કરોડના અત્યાધુનિક જિલ્લા પંચાયત ભવનનું કરશે લોકાર્પણ.. #SuratNavsarjanParv
1
4
160
ગુજરાતની ઊર્જા શક્તિને મળશે નવી ઊંચાઈ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સુરત અને વલસાડમાં ₹4,951.40 કરોડના પાવર ટ્રાન્સમિશન નેટવર્ક અને વીજ વિતરણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું કરશે લોકાર્પણ.. #SuratNavsarjanParv
1
2
126
આજરોજ માન.ઉદ્યોગ કમિશ્નરશ્રીના અધ્યક્ષ સ્થાને આગામી તા.૨૯ અને તા.૩૦ જૂનના રોજ જી.એસ.એફ.સી. યુનિવર્સિટી, વડોદરા ખાતે મધ્ય ગુજરાત માટે યોજાનાર ચોથી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના સફળ આયોજન માટે V.C. ના માધ્યમથી યોજાયેલ બેઠકમાં જોડાયા.
10
487
આજરોજ માન. રાજ્યપાલશ્રીના અધ્યક્ષ સ્થાને માન. મુખ્યમંત્રીશ્રી તથા માન. કૃષિમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલ બેઠકમાં રાજ્યમાં ઉર્જા બચત અને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે યોગ્ય આયોજન અને સંનિષ્ઠ પ્રયાસો કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન મેળવ્યું.
3
9
389
વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત જિલ્લા કક્ષાના કાર્યક્રમના આયોજન અર્થે તેમજ તાલુકા અને નગરપાલિકા કક્ષાએ પ્રગતિ પથયાત્રાના સફળ આયોજન કરવા અંગે સંબધિત અધિકારીશ્રીઓ સાથે વિડિયો કોન્ફરન્સથી બેઠક યોજી.
2
12
763
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા.૧૦ જૂન થી તા.૧૯ જૂન દરમિયાન ધોરણ-૧૦ અને ૧૨ માટે યોજાનાર પૂરક પરીક્ષા અંગે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજી શાંતિપૂર્વક માહોલમાં પરીક્ષા યોજાય તે અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
1
5
453
જનગણના 2027 અંતર્ગત તા. 01 જૂનથી 30 જૂન, 2026 દરમિયાન ઘરયાદી અને મકાન ગણતરીની કામગીરી ચાલી રહી છે. ગણતરીદારને સંપૂર્ણ સહકાર આપી ઘર, મકાન અને પરિવાર અંગેની સાચી અને સચોટ માહિતી આપો. વિકસિત ભારતના સંકલ્પમાં સહભાગી બનો — જિલ્લા વહીવટી તંત્ર, આણંદ.
2
8
289
આણંદ જિલ્લાના તમામ સુપરવાઇઝર્સ અને ગણતરીદારોને જનગણના ૨૦૨૭ની પ્રથમ તબક્કાની કામગીરી માટે જિલ્લા વહીવટી તંત્ર આણંદ તરફથી હાર્દિક શુભકામનાઓ. @dcogujarat @CMOGuj @MLASanjaysinh @JayantiRavi @revenuegujarat @InfoGujarat @InfoAnandGoG
2
1
154
આજરોજ માનનીય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી "રાજ્ય સ્વાગત" કાર્યક્રમમાં હાજરી આપી અરજદારશ્રીની રજૂઆતના નિવારણ બાબતે માર્ગદર્શન મેળવ્યુ. @CMOGuj @MLASanjaysinh @JayantiRavi @revenuegujarat @InfoGujarat @InfoAnandGoG
2
13
675
આજરોજ "જિલ્લા સ્વાગત અને ફરિયાદ નિવારણ" કાર્યક્રમ યોજવામાં આવ્યો. જિલ્લા સ્વાગતમાં રજૂ થયેલ કુલ-૦૬ પ્રશ્નોનું સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી નિરાકરણ કરવામાં આવ્યું. @CMOGuj @MLASanjaysinh @JayantiRavi @revenuegujarat @InfoGujarat @InfoAnandGoG
3
18
942
Collector and DM Anand retweeted
મહેસૂલ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત ઉચ્ચ મહેસૂલ લાયકાત પરીક્ષા-૨૦૨૬ (GHRQ-૨૦૨૬)ના કાર્યક્રમમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે. તા. ૨૮/૦૫/૨૦૨૬ના રોજ યોજાનાર પેપર-૦૩ હવે તા. ૨૭/૦૫/૨૦૨૬ના રોજ યોજાશે. સંબંધિત કર્મચારીઓએ સુધારેલ કાર્યક્રમની નોંધ લેવી. @InfoGujarat @CMOGuj
2
19
68
7,231
Collector and DM Anand retweeted
2
74
188
8,116
Collector and DM Anand retweeted
List of outcomes (8 in total) : PM @narendramodi’s participation at the 3rd India-Nordic Summit ⬇️
79
368
993
1,164,879
Collector and DM Anand retweeted
5
92
278
17,056