Official handle of Collector and District Magistrate Banaskantha E-Mail:- collector-ban@gujarat.gov.in

Joined June 2017
2,270 Photos and videos
કલેકટરશ્રી મિહિર પટેલ દ્વારા ડીસા તાલુકાના બોડાલ ગામની મુલાકાત લઇ, ગ્રામજનો સાથે સંવાદ સાધી તલાટીશ્રીના સામાન્ય દફતર તપાસણી કરી, વિવિધ રેકર્ડ-રજીસ્ટરોની ચકાસણી કરી તલાટીશ્રીને જરૂરી સૂચન કરી માર્ગદર્શન પૂરું પાડ્યું. @CMOGuj @JayantiRavi @revenuegujarat
1
1
10
513
કલેકટરશ્રી મિહિર પટેલ દ્વારા કાંકરેજ તાલુકાના આંગણવાડા ગામની મુલાકાત લઇ, ગ્રામજનો સાથે સંવાદ સાધી તલાટીશ્રીના સંપૂર્ણ દફતર (એપેન્ડિક્સ- એ) તપાસણી કરી, વિવિધ રેકર્ડ-રજીસ્ટરોની ચકાસણી કરી તલાટીશ્રીને જરૂરી સૂચન કરી માર્ગદર્શન પૂરું પાડ્યું. @CMOGuj @revenuegujarat @JayantiRavi
13
591
કલેકટરશ્રી મિહિર પટેલ દ્વારા કાંકરેજ તાલુકાના જાળીયા ગામની મુલાકાત લઇ, ગ્રામજનો સાથે સંવાદ સાધી તલાટીશ્રીના સામાન્ય દફતર તપાસણી કરી, વિવિધ રેકર્ડ-રજીસ્ટરોની ચકાસણી કરી તલાટીશ્રીને જરૂરી સૂચન કરી માર્ગદર્શન પૂરું પાડ્યું. @CMOGuj @revenuegujarat
1
14
610
કલેકટરશ્રી મિહિર પટેલ દ્વારા ડીસા તાલુકાના વેળાવાપુરા ગામની મુલાકાત લઇ, ગ્રામજનો સાથે સંવાદ સાધી તલાટીશ્રીના સામાન્ય દફતર તપાસણી કરી, વિવિધ રેકર્ડ-રજીસ્ટરોની ચકાસણી કરી તલાટીશ્રીને જરૂરી સૂચન કરી માર્ગદર્શન પૂરું પાડ્યું. @CMOGuj @revenuegujarat @InfoGujarat
2
17
637
કલેકટરશ્રી મિહિર પટેલ દ્વારા ડીસા તાલુકાના ફતેપુરા - ધરપડા ગામની મુલાકાત લઇ, ગ્રામજનો તથા શાળાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી તલાટીશ્રીના સામાન્ય દફતર તપાસણી કરી, વિવિધ રેકર્ડ-રજીસ્ટરોની ચકાસણી કરી તલાટીશ્રીને જરૂરી સૂચન કરી માર્ગદર્શન પૂરું પાડ્યું. @CMOGuj @revenuegujarat
3
263
જિલ્લાના લોકોને કેન્દ્ર તથા રાજ્ય સરકારની યોજનાઓનો મહત્તમ લાભ મળે તે હેતુથી આજરોજ ચડોતર ખાતે યોજાયેલ જનકલ્યાણ શિબિરમાં કલેકટરશ્રી મિહિર પટેલએ ઉપસ્થિત રહી સબંધિત વિભાગના અધિકારીઓને માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. @CMOGuj @revenuegujarat @InfoGujarat
1
22
680
કલેકટરશ્રી મિહિર પટેલ દ્વારા હડાદ તાલુકાના ભાણપુર ગામની મુલાકાત લઇ, ગ્રામજનો સાથે સંવાદ સાધી તલાટીશ્રીના સામાન્ય દફતર તપાસણી કરી, વિવિધ રેકર્ડ-રજીસ્ટરોની ચકાસણી કરી તલાટીશ્રીને જરૂરી સૂચન કરી માર્ગદર્શન પૂરું પાડ્યું. @CMOGuj @revenuegujarat @JayantiRavi
1
2
14
604
કલેકટરશ્રી મિહિર પટેલ દ્વારા દાંતા તાલુકાના ગઢ મહુડી ગામની મુલાકાત લઇ, ગ્રામજનો સાથે સંવાદ સાધી તલાટીશ્રીના સામાન્ય દફતર તપાસણી કરી, વિવિધ રેકર્ડ-રજીસ્ટરોની ચકાસણી કરી તલાટીશ્રીને જરૂરી સૂચન કરી માર્ગદર્શન પૂરું પાડ્યું. @CMOGuj @revenuegujarat @JayantiRavi
11
388
કલેકટરશ્રી મિહિર પટેલ દ્વારા દાંતા તાલુકાના જગતાપુરા ગામની મુલાકાત લઇ, તલાટીશ્રીના સામાન્ય દફતરની તપાસણી કરી, વિવિધ રેકર્ડ-રજીસ્ટરોની ચકાસણી કરી તલાટીશ્રીને જરૂરી સૂચન કરી માર્ગદર્શન પૂરું પાડ્યું. @CMOGuj @revenuegujarat @JayantiRavi
1
17
788
કલેકટરશ્રી મિહિર પટેલ દ્વારા અમીરગઢ તાલુકાના ખાપરા ગામની મુલાકાત લઇ, તલાટીશ્રીના સામાન્ય દફતરની તપાસણી કરી, વિવિધ રેકર્ડ-રજીસ્ટરોની ચકાસણી કરી તલાટીશ્રીને જરૂરી સૂચન કરી માર્ગદર્શન પૂરું પાડ્યું. @CMOGuj @revenuegujarat @JayantiRavi
1
16
604
કલેકટરશ્રી મિહિર પટેલ દ્વારા પાલનપુર તાલુકાના ગોપાલપુરા ગામની મુલાકાત લઇ, તલાટીશ્રીના સામાન્ય દફતરની તપાસણી કરી, વિવિધ રેકર્ડ-રજીસ્ટરોની ચકાસણી કરી તલાટીશ્રીને જરૂરી સૂચન કરી માર્ગદર્શન પૂરું પાડ્યું. @CMOGuj @revenuegujarat @JayantiRavi
15
465
કલેકટરશ્રી મિહિર પટેલ દ્વારા પાલનપુર તાલુકાના વાસણ (ધા) ગામની મુલાકાત લઇ, તલાટીશ્રીના સામાન્ય દફતરની તપાસણી કરી, વિવિધ રેકર્ડ-રજીસ્ટરોની ચકાસણી કરી તલાટીશ્રીને જરૂરી સૂચન કરી માર્ગદર્શન પૂરું પાડ્યું. @revenuegujarat @CMOGuj @JayantiRavi
19
902
સુરતથી વહેશે વિકાસની સરવાણી ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના શુભહસ્તે ₹18000 કરોડથી વધુના વિકાસકાર્યોની મળશે ભેટ તારીખ: 5 જૂન 2026 સ્થળ: સુરત #SuratNavsarjanParv @CMOGuj
2
7
308
ગુજરાતના વિકાસને મળશે નવી ગતિ... માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી 5 જૂને સુરતમાં ₹12,421 કરોડના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. #SuratNavsarjanParv @CMOGuj
2
8
238
સશક્ત પંચાયત, આધુનિક વ્યવસ્થા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હસ્તે 5 જૂને વનબંધુ વિસ્તાર ડાંગ માટે ₹28.2 કરોડના અત્યાધુનિક જિલ્લા પંચાયત ભવનનું કરશે લોકાર્પણ.. #SuratNavsarjanParv @CMOGuj
2
6
226
ગુજરાતની ઊર્જા શક્તિને મળશે નવી ઊંચાઈ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સુરત અને વલસાડમાં ₹4,951.40 કરોડના પાવર ટ્રાન્સમિશન નેટવર્ક અને વીજ વિતરણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું કરશે લોકાર્પણ.. #SuratNavsarjanParv @CMOGuj
5
10
282
આજરોજ મંદિર પરિસર બેઠક હોલ ખાતે ચેરમેનશ્રી, અંબાજી વિસ્તાર વિકાસ અને યાત્રાધામ નિયમન સત્તામંડળના અધ્યક્ષસ્થાને વિવિધ મુદ્દાઓ પરત્વે પરામર્શ સહ સમીક્ષા બેઠક યોજી સબંધિત અધિકારીઓને માર્ગદર્શક સૂચનો કરવામાં આવ્યા. @CMOGuj @InfoGujarat
3
26
939
માન. કમિશ્નરશ્રી, ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના અધ્યક્ષસ્થાને સબંધિત વિભાગના અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવેલ જેમાં જિલ્લામાં માર્ગ અકસ્માતો નિવારવા, ટ્રાફિક અવેરનેસ, ટ્રાફિક મેનેજમેન્ટ જેવા પાસાઓ પર ચર્ચા કરવામાં આવી તથા માર્ગદર્શક સૂચનો કરવામા આવ્યા. @CMOGuj @InfoGujarat
2
35
1,369
'વિકસિત ભારત@૨૦૪૭'ને જનઆંદોલન બનાવવા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ. જે અન્વયે તા. ૫ થી ૨૧ જૂન દરમિયાન વૃક્ષારોપણ, સ્વચ્છતા અને જનકલ્યાણ શિબિરો જેવા કાર્યક્રમો દ્વારા છેવાડાના માનવી સુધી લાભો પહોંચાડી જનભાગીદારી સુનિશ્ચિત કરાશે. @CMOGuj @InfoGujarat
3
29
800