"૧૨ વર્ષ વિકાસનાં, વિશ્વાસનાં અને જન કલ્યાણનાં" ઉજવણી ભાગરૂપે આહવા ખાતે યોજાયેલ સામુહિક સ્વચ્છતા અભિયાનમાં વેપારીઓ અને નાગરિકોને સ્વચ્છતાને દૈનિક પ્રવૃત્તિ બનાવવા અને ગંદકી ન કરવા અપીલ કરી. આ અભિયાનમાં પદાધિકારીઓ અને અધિકારીઓએ સ્વયં શ્રમદાન કરી નાગરિકોને પ્રેરણા પૂરી પાડી.