Joined June 2017
3,191 Photos and videos
તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના ભીંતખુર્દ, માણેકપુર, નુરાબાદ, ધજ અને ચીખલી ખાતે ગ્રામપંચાયત, આંગણવાડી, પ્રાથમિક શાળા, સામાન્ય દફતર તપાસ્યું અને બાબરઘાટ ખાતે PHCની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરી સંબંધિતોને માર્ગદર્શન આપ્યું. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24
3
5
179
આજ રોજ તાપી જિલ્લાના કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ટેકાના ભાવે જણસીની ખરીદી અંગેની DLMCની બેઠક યોજવામાં આવી જેમાં સંબંધિત અધિકારીઓને સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24
1
1
6
139
આજ રોજ તાપી જિલ્લાના કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે Irrigation(state) વિભાગની સમીક્ષા બેઠક યોજવામાં આવી જેમાં સંબંધિત અધિકારીઓ સાથે વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24
1
5
171
આજ રોજ તાપી જિલ્લાના કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલ બેઠકમાં ખેતીવાડી વિભાગ, આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા અને પશુપાલન વિભાગના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24
1
2
100
એડમિશન હોય કે સરકારી ભરતી, છેલ્લી ઘડીની દોડધામથી બચો! હવે જાતિ, આવક અને EWS જેવા તમામ મહત્વના પ્રમાણપત્રો મેળવો માત્ર એક ક્લિક પર. સુગમ ડિજિટલ ગુજરાત સાથે તમારો કિંમતી સમય બચાવો અને ઘરે બેઠાં જ બધી પ્રક્રિયા પૂર્ણ કરો. #GovernmentCertificates #SmartGujarat #SugamDigitalGujarat
1
1
95
કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે "વસ્તી ગણતરી–૨૦૨૭" અને "જન કલ્યાણ શિબિર, પ્રગતિપથ યાત્રા" ના સુચારુ આયોજન તેમજ પીવાના પાણીની સમિતિ તથા શાળા ડ્રોપ આઉટ તેમજ રી–એનરોલમેન્ટ સંદર્ભે સમીક્ષા બેઠક યોજી સંબંધિતોને જરૂરી માર્ગદર્શન આપ્યું. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24
1
3
7
281
પહેલાં એક પ્રમાણપત્ર માટે લાંબા અને જટિલ ફોર્મ ભરવા પડતા, પરંતુ હવે 'સુગમ' પોર્ટલ દ્વારા આ પ્રક્રિયા ટૂંકી અને સ્માર્ટ બની છે. ઓછી વિગતો અને ઝડપી પ્રોસેસ સાથે હવે સરકારી ફોર્મ ભરવાં એ રમત વાત છે, જે તમારા સમયની બચત કરી કામને વધુ સરળ બનાવે છે. #SugamDigitalGujarat #SmartGujarat
3
3
181
આજ રોજ તાપી જિલ્લાના કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે આરોગ્ય વિષયક વિવિધ સમિતિની સમીક્ષા બેઠક યોજવામાં આવી જેમાં સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24
6
10
274
માન.અધિક મુખ્ય સચિવશ્રી મહેસૂલ ના અધ્યક્ષપદે ભૂમિ સીમાંકન, બજેટ & પેન્ડીંગ પેરાની સમીક્ષા, સરકારી જમીન ફાળવણીના બાકી પ્રકરણો, વિચરતી/વિમુક્તિ જાતિ માટે પ્લોટની ફાળવણીની સમીક્ષા અંગે જરૂરી માર્ગદર્શન તથા સૂચનો મેળવ્યા. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24
2
9
482
જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે 'ગુજરાત પાણી પુરવઠા બોર્ડ' તેમજ 'જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ'ની સમીક્ષા બેઠક યોજી શાળાઓ-આંગણવાડીઓમાં ટેપ કનેક્શન આપવા અને ચોમાસા પૂર્વે પાણીની ગુણવત્તા ચકાસવા સંબંધિતોને તાકીદ કરવામાં આવી. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24
6
10
407
આજ રોજ તાપી જિલ્લાના વ્યારા તાલુકા ખાતે જનરલ હોસ્પિટલની મુલાકાત લઈ દફતર તપાસ્યું અને દર્દીઓ સાથે સંવાદ સાધ્યો તેમજ સંબંધિતોને જરૂરી માર્ગદર્શન આપ્યું. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24
5
14
480
ગુજરાત સરકારના નવા રિફોર્મ્સ સાથે આવકના દાખલાની માન્યતા ૩વર્ષ કરવામાં આવી છે, જેનાથી નાગરિકોને દર વર્ષે કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ મળી છે. વન-ટાઇમ વેરિફિકેશન અને પેપરલેસ સિસ્ટમ દ્વારા હવે તમામ સેવાઓ પારદર્શક અને 'સુગમ' બની છે, જે સાચા અર્થમાં ગુજરાતને લાઇનમુક્ત બનાવી રહી છે.
5
6
126
તાપી જિલ્લાના કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે વર્ષ ૨૦૨૬-૨૭ માટેની જિલ્લા આયોજન સલાહકાર સમિતિની બેઠક યોજી વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને તાલીમ કાર્યક્રમોની સમીક્ષા કરવામાં આવી. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24
8
10
355
લાઇનોમાં ઊભા રહેવાની હાલાકી છોડો અને સ્માર્ટ બનો, કારણ કે હવે દરેક સરકારી કામ ઘરે બેઠાં ઓનલાઇન શક્ય છે. ૨૦થી વધુ સેવાઓ જ્યારે તમારા આંગળીના ટેરવે ઉપલબ્ધ હોય, ત્યારે કહી શકાય કે લાઇનથી ઓનલાઇન સુધીની આ સફર સાચ્ચે આટલી જ સુગમ છે! #SugamDigitalGujarat #GovernmentCertificates
1
4
4
136
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના મોડલ સ્કૂલ ખાતે સુગમ ડિજિટલ પોર્ટલની મામલતદારશ્રી દ્વારા વિદ્યાર્થીઓને વિસ્તૃત જાણકારી આપવામાં આવી તેમજ વધુમાં વધુ લાભ લેવા માટે માર્ગદર્શન આપવામાં આવી. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24
2
7
265
સેવાઓ માટે કાગળિયા લઈને દોડવાની જરૂર નથી, Aadhaar e-KYC દ્વારા વેરિફિકેશન પ્રક્રિયા સાવ સરળ અને ઝડપી બની છે. ૧૦૦% પેપરલેસ અને સુરક્ષિત એવી આ ટેકનોલોજીથી તમારુ કામ હવે ચપટી વગાડતા જ ઘરે બેઠા થઈ જશે. 'સુગમ ડિજિટલ ગુજરાત' સાથે વહીવટની આ આધુનિક રીત અપનાવો અને લાઈનોમાંથી મુક્તિ મેળવો.
5
2
140
આજ રોજ તાપી જિલ્લાના કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષતામાં અને રાજ્યમંત્રીશ્રી ડૉ.જયરામભાઇ ગામીતની ઉપસ્થિતિમાં પ્રિ–મોનસૂન કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24
5
10
447
સુગમ ડિજિટલ ગુજરાતની ઓનલાઈન સેવાઓ સંબંધિત દરેક પ્રકારની સહાય માટે આજે જ સુગમ ડિજિટલ ગુજરાત હેલ્પડેસ્ક ટીમનો સંપર્ક કરો: 1800233500. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24 #SugamDigitalGujarat #GovernmentCertificates #SmartGujarat #GovernmentServices #DigitalGujarat
4
4
180
વિવિધ કચેરીઓની સેવાઓ હવે એક જ પોર્ટલ પર, સિંગલ લોગિન અને પેપરલેસ પ્રોસેસ સાથે કામ થશે વધુ ઝડપી અને સરળ! સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ - લાઇનથી ઑનલાઇન! @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24 #SugamDigitalGujarat #GovernmentCertificates #SmartGujarat #GovernmentServices
5
4
144