આજ રોજ આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને અનુલક્ષીને તૈયાર કરવામાં આવેલ ધરણીધર તેમજ વાવ તાલુકાના EVM સ્ટ્રોંગ રૂમની ચકાસણી કરી રીસીવીંગ-ડીસ્પેચીંગના આયોજનનું નિરીક્ષણ કરી મતદાનના દિવસે કર્મચારીઓ અને મતદારોને કોઈ અગવડ ન પડે તે હેતુથી જરૂરી સૂચનાઓ આપવામાં આવી.