Official Account of DCP Zone-7 Ahmedabad Police | Dedicated to public safety, justice & harmony | Serving with integrity. Dial 112 for emergencies.

Joined June 2024
179 Photos and videos
ઝોન-7 પોલીસ દ્વારા આયોજિત "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમમાં છેલ્લા 3 મહિનામાં રિકવર કરાયેલ ₹36.56 લાખના મુદ્દામાલ તેના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા. 216 મોબાઇલ, 1 વાહન અને અન્ય મુદ્દામાલ પરત આપી પોલીસ-પ્રજા વચ્ચેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો. @AhmedabadPolice #AhmedabadPolice
3
3
11
834
અગાઉ 6 ગેરકાયદેસર હથિયારો અને 500થી વધુ કારતુસ સાથે ઝડપાયેલ તેમજ રાજસ્થાનમાં NDPS Act હેઠળ વોન્ટેડ આરોપીને LCB ઝોન-7 દ્વારા ગેરકાયદેસર પિસ્તોલ સાથે ઝડપી પાડવામાં આવ્યો. @AhmedabadPolice #AhmedabadPolice #LCBZone7 #IllegalWeapon #PoliceAction #JusticeServed
3
4
12
666
🏆 Congratulations to Satellite Police Station for winning the Zone-7 DCP Cup 2026! @AhmedabadPolice A commanding chase in the final secured the championship along with the trophy and ₹6,000 cash prize. 👏🏏 #Zone7DCPcup #SatellitePolice #AhmedabadPolice #CricketFinal
2
1
2
146
રિક્ષામાં મુસાફરી દરમિયાન મહિલાની બેગમાંથી ₹1 લાખની ચોરી કરનાર આરોપીને સેટેલાઇટ પોલીસની સર્વેલન્સ સ્કોડે મુદ્દામાલ સાથે ઝડપી લીધો, ટેક્નિકલ સર્વેલન્સ અને ઝડપી તપાસથી ગુનાનો ભેદ ઉકેલાયો. @AhmedabadPolice #AhmedabadPolice #SatellitePolice #TheftCase #PoliceAction #JusticeServed
2
2
7
655
વેજલપુર વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં આરોપીને LCB ઝોન-7 દ્વારા ઝડપી પાડી રોકડા રૂપિયા અને મોબાઇલ સાથે ગુનાનો ભેદ ઉકેલાયો. @AhmedabadPolice #AhmedabadPolice #LCBZone7 #VejalpurPolice #PoliceAction #JusticeServed
3
2
8
619
બોડકદેવ વિસ્તારમાંથી ચોરાયેલી એક્ટિવા સાથે બે આરોપીઓને LCB ઝોન-7 દ્વારા ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો. @AhmedabadPolice સતર્ક પેટ્રોલિંગ અને ઝડપી કાર્યવાહીનું વધુ એક સફળ ઉદાહરણ. #AhmedabadPolice #LCBZone7 #ActivaTheft #PoliceAction #JusticeServed
2
3
12
662
કેશર જ્યોત કન્યા શિબિરમાં SHE Team દ્વારા બાલિકાઓને મહિલા સુરક્ષા, Cyber Awareness, AI, Deepfake અને સુરક્ષિત સોશિયલ મીડિયા ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. @AhmedabadPolice જાગૃત કન્યા • સુરક્ષિત સમાજ • સશક્ત ભારત 🇮🇳 #AhmedabadPolice #SHEteam #CyberAwareness
2
3
8
662
વેજલપુર વિસ્તારમાંથી ચોરાયેલી ઓટો રીક્ષા સાથે બે આરોપીઓને LCB ઝોન-7 દ્વારા ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો. #AhmedabadPolice #LCBZone7 #AutoRickshawTheft #PoliceAction #JusticeServed
2
2
6
197
APK ફાઈલ મોકલી મોબાઈલ હેક કરી ₹55,000ની સાયબર છેતરપિંડી કરનાર આરોપીને પાલડી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો, અજાણી APK ફાઈલ અથવા લિંક ડાઉનલોડ કરતા પહેલા સાવધાન રહો. @AhmedabadPolice #AhmedabadPolice #PaldiPolice #CyberCrime #APKFraud #CyberSafety #StayAlert
1
4
123
🌍On #WorldEnvironmentDay2026, let's pledge to protect our planet through small actions that create lasting impact. @AhmedabadPolice Plant trees, conserve resources, reduce waste, and help build a cleaner, greener Ahmedabad. #WorldEnvironmentDay #AhmedabadPolice #GoGreen
1
2
88
DCP Cup Box Cricket Tournament 2026 ૧૨ ટીમો, એક જ લક્ષ્ય — ટ્રોફી અને સન્માન!🏆 ૧ જૂન થી ૬ જૂન, સેટેલાઈટ પોલીસ સ્ટેશન ખાખીનો ખમીર અને ક્રિકેટનો ક્રેઝ સાથે ઝોન-7 ની ટીમો વચ્ચે જામશે રોમાંચક મુકાબલા #AhmedabadPolice #DCPZone7 #DCPCup2026 #PoliceCricket @AhmedabadPolice
1
1
5
75
Mujhe dekh kar smile aa gayi na? 😊 Bas ek promise kar do... Helmet pehenoge, Seat Belt lagaoge, Red Signal par rukoge aur driving ke waqt mobile use nahi karoge. Surakshit Ahmedabad 🚨@AhmedabadPolice @GujaratPolice #BabyZunesha #AhmedabadPolice #RoadSafety #TrafficRules
2
2
79
ઉત્તરપ્રદેશની લૂંટ અને ઘરફોડ ચોરીમાં સંડોવાયેલી ગેંગના બે આરોપીઓને LCB ઝોન-7 દ્વારા વેજલપુર વિસ્તારમાંથી ચોરીના સાધનો સાથે ઝડપી પાડવામાં આવ્યા. ગુનો બને તે પહેલાં જ કાર્યવાહી કરી મોટી ઘટના ટાળવામાં સફળતા મળી @AhmedabadPolice #AhmedabadPolice #LCBZone7 #GujaratPolice
6
3
13
1,024
લોકોની શ્રદ્ધાનો ગેરલાભ ઉઠાવી દાગીના પડાવતો "મોસ્ટ વોન્ટેડ મદારી" LCB ઝોન-7 દ્વારા ઝડપાયો. @AhmedabadPolice નરોડાના 2 અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલાયો અને આરોપી અન્ય 5 ગુનાઓમાં પણ વોન્ટેડ હોવાનું સામે આવ્યું. #AhmedabadPolice #LCBZone7 #MostWanted #FraudCase #PoliceAction
5
2
11
1,288
ઝોન-૭ વિસ્તારમાં નોંધાયેલા ૯૨ પ્રોહિબિશન ગુનાઓમાં કબ્જે કરાયેલ ₹૨.૩૧ કરોડથી વધુના વિદેશી દારૂનો કાયદેસર નાશ કરવામાં આવ્યો @AhmedabadPolice અમદાવાદ પોલીસ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી માટે પ્રતિબદ્ધ છે. #AhmedabadPolice #GujaratPolice #ProhibitionDrive #PoliceAction
2
2
5
285
INDIA’S FASTEST MAN 🇮🇳 @AhmedabadPolice congratulates Gurindervir Singh on creating history with a blazing 10.09s in the 100m sprint and setting a new National Record. #GurindervirSingh #100m #NationalRecord #IndianAthletics #SprintKing
1
2
9
165
અડાલજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પશુ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીને LCB ઝોન-7 દ્વારા ઝડપી પાડવામાં આવ્યો, ટેકનિકલ સર્વેલન્સ અને સતર્ક પેટ્રોલિંગથી કાર્યવાહી સફળ બની. @AhmedabadPolice @GujaratPolice #AhmedabadPolice #LCBZone7 #WantedCriminal #PoliceAction #DCPZONE7
2
3
13
1,526
Using your phone while riding or keeping it in your upper pocket can make you an easy target for snatchers⚠️@PoliceAhmedabad Stay Alert. Stay Safe @AhmedabadPolice @GujaratPolice #AhmedabadPolice #MobileSnatching #RoadSafety #BikeSafety #StaySafe #dcpzone7
2
2
3
367
3 દિવસથી દરવાજો ન ખોલતા વૃદ્ધ મહિલાને આનંદનગર PCR-10 ટીમે ફાયર વિભાગની મદદથી રેસ્ક્યુ કરી સમયસર હોસ્પિટલ ખસેડી જીવ બચાવ્યો. @AhmedabadPolice @afes_101 @GujaratPolice પોલીસ, ફાયર વિભાગ અને 108 ટીમની પ્રશંસનીય કામગીરી. #AhmedabadPolice #AnandnagarPolice #EmergencyResponse
4
2
8
128
બંધ મકાનોને ટાર્ગેટ કરી રાત્રી દરમિયાન ઘરફોડ ચોરી કરતી ગેંગના 3 આરોપીઓને LCB ઝોન-7 દ્વારા ઝડપી પાડવામાં આવ્યા, ચાંદીના દાગીના અને વાહનો સહિત ₹14.19 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો. @AhmedabadPolice @GujaratPolice #AhmedabadPolice #LCBZone7 #HouseBreakTheft #PoliceAction
5
6
11
659