Joined August 2022
719 Photos and videos
રક્તપિત્ત વિશે સત્ય જાણીએ, ભ્રમ નહીં! રક્તપિત્ત કોઈ શાપ, પાપ કે વારસાગત રોગ નથી. તે એક જીવાણુજન્ય રોગ છે, જેનું સમયસર નિદાન અને આધુનિક સારવારથી સંપૂર્ણ ઈલાજ શક્ય છે. ચાલો, મળીને રક્તપિત્ત અંગેની ગેરમાન્યતાઓ દૂર કરી સ્વસ્થ અને સમાનતાભર્યો સમાજ બનાવીએ. #LeprosyAwareness
2
13
🔹 કુષ્ઠરોગ/રક્તપિત/લેપ્રસી સંપૂર્ણપણે મટાડી શકાય એવો રોગ છે. 🔹 સમયસર નિદાન અને મફત સારવારથી કુષ્ઠરોગ સંપૂર્ણ સાજો થઈ શકે છે. 🔹 શરીર પર સંવેદના ઓછી હોય તેવા સફેદ કે લાલ ડાઘ, હાથ-પગમાં સુનકાર કે નબળાઈ જેવા લક્ષણો દેખાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો
1
18
ટીબી નાબૂદી માટે ૧૦૦ દિવસના જાગૃતિ અભિયાનને સફળ બનાવો. જો તમને ઉપર સૂચિબદ્ધ લક્ષણોનો અનુભવ થાય, તો નજીકની સરકારી હોસ્પિટલમાં પરીક્ષણ કરાવો. જો તમે તમારી નજીક કોઈ સંભવિત ટીબી દર્દીને જાણો છો, તો તેમને પણ પરીક્ષણ કરાવવા માટે પ્રોત્સાહિત કરો.
2
16
આજે બુધવાર છે, આજે મમતાદિવસ છે... આવો, સગર્ભામાતાઓ અને બાળકોનું નિયમિત રસીકરણ કરાવીએ...! આજે રસીકરણ કરાવી આવતીકાલને સુરક્ષિત કરીએ…
3
23
આજે બુધવાર છે, આજે ગૌરવી દિવસ છે. આપના વિસ્તાર ના આશા બહેનો દ્વારા માનતા તરુણી દિવસે બપોરે ૩ થી ૫ ના સમયગાળામા ૧૦ થી ૧૯ વયજૂથના તરુણ તરુણીઓ ના સ્વાસ્થ્ય ની ચકાસણી કરવામા આવશે.તથા જરૂરી આરોગ્ય શિક્ષણ આપવામાં આવશે. #GauraviDivas
1
14
રક્તપિત વિશે સત્ય હકીકતો.......જાણો......લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો
1
4
36
રક્તપિતના વિવિધ લક્ષણો...જાણો, અને. સંસાર સારવાર લો..વધુ માહિતી માટે નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો
3
18
આણંદ જિલ્લામાંLCDC (Leprosy Case Detection Campaign) અંતર્ગત તા. 08 થી 18 જૂન 2026 દરમિયાન આશા, ફીલ્ડ લેવલ વોલન્ટિયર્સ અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઘરે-ઘરે સર્વે હાથ ધરી કુષ્ઠરોગના સંભવિત લક્ષણો અંગે તપાસ કરશે. સર્વે દરમિયાન સહકાર આપો અને કુષ્ઠમુક્ત ભારતના નિર્માણમાં ભાગીદાર બનો.
2
29
🤰 એક સ્વસ્થ માતાનું પોષણ એ તેના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે એક મજબૂત પાયો છે. 👶✨ ગર્ભાવસ્થા દરમિયાન લીલા શાકભાજી, ફળો, કઠોળ, દૂધ અને આખા અનાજ સહિત સંતુલિત અને પૌષ્ટિક આહાર, માતા અને બાળક બંનેને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. 🌿🥛🍎 @CDHOAnand @AdhoAnand @DDO_Anand @Sbcc_Sojitra
1
19
વ્યસન એ એક ઊંડી ખાઈ છે, જે જીવનને બરબાદ કરે છે. નશીલા પદાર્થોનું સેવન કરવાથી TB (ક્ષય) જેવી ગંભીર બીમારી થવાની શક્યતાઓ ખૂબ જ વધી જાય છે. ચાલો આજે જ વ્યસનમુક્તિનો સંકલ્પ કરીએ! નશીલા પદાર્થોનું સેવન ટાળો, સ્વાસ્થ્ય સાચવો અને જીવન બચાવો. નિ:ક્ષય હેલ્પલાઇન નં-૧૮૦૦-૧૧-૬૬૬૬
2
17
બર્ન થાય ત્યારે ગભરાશો નહીં સાચી પ્રાથમિક સારવાર જાણો! દાઝી જવાય ત્યારે તરત જ ઠંડા વહેતા પાણી નીચે 10-20 મિનિટ રાખો. બરફ કે ટૂથપેસ્ટ લગાવવાની ભૂલ ક્યારેય ન કરો — આ નુકસાન વધારી શકે છે. ગંભીર બર્ન હોય તો 108 પર તરત કૉલ કરો અથવા નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો.
1
12
માસિક ધર્મ વિશે વાત કરવી જરૂરી છે, કારણ કે તે દરેક દીકરી અને મહિલાના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી કુદરતી પ્રક્રિયા છે. શરમ નહીં, સમજ અને યોગ્ય કાળજી રાખો 📅 સ્વચ્છતા જાળવો 🥗 પોષણયુક્ત આહાર લો 💧 પૂરતું પાણી પીવો 🩺 કોઈ સમસ્યા હોય તો આરોગ્યકર્મીનો સંપર્ક કરો....
1
12
જન જનનું રાખે ધ્યાન ટીબી મુક્ત ભારત અભિયાન જન જાતીય સમુદાયોમાં TB નું જોખમ વધારે હોય છે જન જાતીય વિસ્તારમાં TB નું પ્રમાણ વધુ જોવા મળે છે. TB ના લક્ષણો ના હોય તો પણ જન જાતીય વિસ્તારોમાં રહેતા દરેક વ્યક્તિએ છાતીનો X-Ray કરાવો જરુરી છે. @DDO_Anand @CollectorAnd
2
16
આજે શુક્રવાર છે, આજે NCD દિવસ છે. આરોગ્ય સંસ્થાઓ ખાતે #NCD બિનસંચારી રોગો જેવા કે હૃદયરોગ,કિડની, મોઢા,સ્તન,ગર્ભાશયના મુખનું કેન્સર જેવી બીમારીઓના સ્ક્રીનિંગ કરી જરૂરી સારવાર -સલાહ આપવામાં આવશે. See less
1
14
तंबाकू सिर्फ आदत नहीं, जानलेवा खतरा है। यह कैंसर, हृदय रोग और सांस संबंधी गंभीर बीमारियों का कारण बन सकता है।#HealthForAll #SayNoToTobacco
1
15
📲 માહિતી એ જ બચાવ છે! ટીબીના લક્ષણો, નજીકના સરકારી સારવાર કેન્દ્રો અને સરકારી યોજનાઓની માહિતી હવે એક જ જગ્યાએ ઉપલબ્ધ છે. 📷 નીચે આપેલી લિંક અથવા QR કોડ સ્કેન કરીને એપ્લિકેશન ડાઉનલોડ કરો. 📷play.google.com/store/apps/d…#TBFreeIndia #TBMuktBharat
1
3
15
धुआं सिर्फ फेफड़ों को नहीं परिवार को भी प्रभावित करता है। पेसिव 🚭
1
10
स्वस्थ जीवनशैली कई बीमारियों से बचाव में मदद करती है। सही खानपान, नियमित व्यायाम, पर्याप्त नींद और अच्छी आदतें शरीर को लंबे समय तक स्वस्थ रखने में सहायक होती हैं।
1
15
વ્યસન મુક્ત જીવન... તો જ ઉજ્જવળ ભવિષ્ય આપણું! 🚭✨ ​તમાકુની લત છોડો અને તમારા પરિવારને સુખ-શાંતિ તેમજ સમૃદ્ધિની ભેટ આપો. તમારો આજનો એક સચ્ચો નિર્ણય આખા પરિવારનું આવતીકાલ બદલી શકે છે. ​આજે જ સંકલ્પ કરો, વ્યસનમુક્ત જીવનની શરૂઆત કરો! 🙏👨‍👩‍👧‍👦 ​#QuitTobacco #HealthyLife #PublicHealth
1
14