TWWET 1/3
ગુજરાત અને જિલ્લા ઓ ની ટીમ ફિક્સ પે તથા તેના ના પ્રતિનિધિઓ સિવાય બીજા એક પણ સંગઠન ,યુનિયન , સંસ્થા પર વિશ્વાસ ના કરવા તમામ ફિક્સ પે મિત્રો ને અરજ છે.
સો તમામ ફિક્સ પે કર્મચારીઓ ને અરજ કે માત્ર ને માત્ર ટીમ ફિક્સ પે અને જિલ્લા ના પ્રતિનિધિઓ પાસે જ આપનુ ફંડ જમા કરાવવુ