Filter
Exclude
Time range
-
Near
2005માં ₹10,000માં જે જીવનશૈલી મળતી હતી, આજે તેના માટે ₹45,000થી વધુ જોઈએ છે. ગુજરાતના મહાનગરો અને સામાન્ય શહેરોના જીવનનિર્વાહ ખર્ચની આ સરખામણી ઘણું બધું કહી જાય છે. 📊 તમારી નજરે છેલ્લા 20 વર્ષમાં સૌથી વધુ શું મોંઘું થયું? #CostOfLiving #Inflation #Gujarat #removefixpay
12
16
270
મોંઘવારીના આ ભીષણ આગમાં પણ ગુજરાતના હજારો ફિક્સ પગારના કર્મચારીઓનો પગાર આજે પણ ૨૬,૦૦૦/- જ ફિક્સ છે! રસોઈના ભાવ આસમાને, ભાડું, બિલ, બાળકોની ભણતર, દવા બધું મોંઘું થઈ ગયું છે, પણ સરકારની આ અન્યાયી પ્રથા હજુ અટકતી નથી. વર્ષોથી આ શોષણ ચાલે છે! એક જ કામ કરનાર કાયમી કર્મચારીને બમણો પગાર અને ફિક્સ પગારના કર્મચારીને માત્ર ૨૬ હજાર? આ સમાન કામ - સમાન વેતનનું ગંભીર ઉલ્લંઘન છે! આ તો સીધો કર્મચારીઓ સાથેનો અન્યાય અને શોષણ છે! કુટુંબ કેવી રીતે ચલાવવું? બાળકોને કેવી રીતે ભણાવવા? સરકારશ્રી, હવે ઘણું થયું! આ વર્ષોથી ચાલતી નિર્દય અને અમાનવીય પ્રથા તરત બંધ કરો! ફિક્સ પગાર પ્રથા દૂર કરો અને તમામ કર્મચારીઓને સમાન કામ માટે સમાન વેતન અને સમાન અધિકાર આપો..! જો સરકાર સાચી હિતેષી છે તો આ અન્યાયનો અંત કરો…! #Stop_Exploitation #Remove_FixPay_System #Remove_fix_pay_in_gujarat #સમાન_કામ_સમાન_વેતન
67
80
664
ગુજરાતમાં ફિક્સ_પે નીતિ ક્યારે દૂર થશે??? સમાન_કામ_સમાન_વેતન #Remove5yearfixpay #removefixpay @Bhupendrapbjp @CMOGuj @YAJadeja @AAPGujarat @INCIndia
83
78
511
Replying to @AmitShah
& what About Fix pay in your home town State Gujarat Fix pay employees Claim 0% DA IN 5 year ... #removefixpay
10
13
133
એક દેશમાં બે વિધાન ન ચાલે તો ગુજરાતમાં ફિક્સ પગાર નીતિમાં બેવડું વલણ કેમ? સમાજમાં સમાનતા જોઈએ તો નીતિઓમાં પણ સમાનતા આવશ્યક છે. ગુજરાતમાં ફિક્સ પગારનો ભેદ દૂર થવો જોઈએ. #UCC #FixPay #EqualRights @Vivekdoza @hdraval93 @JournoJayesh @devanshijoshi71 @DeepalTrevedie @dave_janak
1
63
72
813
સમાન કામ સમાન વેતન #removefixpay
1
5
6
39
"સરકારનું અજબ ગજબનું ગણિત!" 🤔 કર્મચારી કહે: "સાહેબ, મોંઘવારી વધી ગઈ છે, ઘર ચલાવવું મુશ્કેલ છે, "#ફૂલ_પગાર" આપો ને!" સરકાર: "ખજાનો ખાલી છે ભાઈ, થોડું સમજો!" 🙅‍♂️ વકીલ કહે: "સાહેબ, તમારી સામે લડતા કર્મચારીઓને સન્માનીય ફૂલ પગાર ન આપવો પડે, એના માટે હું સુપ્રીમ કોર્ટમાં દલીલ કરીશ. એક હિયરિંગના(મુદ્દત) ૨ લાખ થશે!" સરકાર: "અરે સાહેબ, ૨ નહીં ૫ લાખ લો, પણ પેલા ગરીબ કર્મચારીને પૂરો પગાર ન મળવો જોઈએ!" 💸✅😥 ધન્ય છે આ 'વિકાસ'ને, જ્યાં મહેનત કરનાર માટે '#ફિક્સ_પે' અને લડાવનાર માટે 'મિક્સ' (કરોડો રૂપિયા) છે! કર્મચારીને ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ નહીં, પણ ફિક્સ પે રાખનાર માટે લડનારને તો આખું બગીચું! 🥀🏛️ 📌શોષણની પ્રથા: ફિક્સ પે પ્રથા એ સરકારી કર્મચારીઓનું આર્થિક શોષણ છે. વર્ષો સુધી સખત મહેનત કરવા છતાં કર્મચારીઓને પૂરતો પગાર મળતો નથી, જેના કારણે તેમનું અને તેમના પરિવારનું જીવન નિર્વાહ મુશ્કેલ બને છે. 📌સમાન કામ, સમાન વેતનનો અભાવ: ગુજરાત હાઈકોર્ટે ૨૦૧૨માં ચુકાદો આપ્યો હતો કે 'સમાન કામ માટે સમાન વેતન' મળવું જોઈએ, પરંતુ સરકાર આ ચુકાદાને માનવાને બદલે તેને સુપ્રીમ કોર્ટમાં પડકારે છે. 📌કર્મચારીઓની હાલાકી: કર્મચારીઓ રવિવારે પણ કામ કરે છે, ભીડ ભેગી કરવા જેવા રાજકીય કાર્યોમાં જોતરાય છે અને ઓવરટાઈમ કરે છે, છતાં તેમને હકનો પૂરો પગાર મળતો નથી. 📌ગુજરાતના ફિક્સ પે ના કર્મચારીઓ છેલ્લા ૧૫ વર્ષથી ન્યાયની રાહ જોઈ રહ્યા છે... અને સરકાર? સરકાર 'ન્યાય ન મળે' એના માટે કરોડો રૂપિયા પાણીની જેમ વહાવી રહી છે! 🌊💰 🛑કર્મચારીનો આખો મહિનો = ₹૨૦,૦૦૦ (અંદાજે) 🛑સરકારી વકીલની એક હિયરીંગની હાજરી = ₹૨,૦૦,૦૦૦ થી ૫,૦૦,૦૦૦ વિચારો, જે પૈસા ફૂલ પે રોકવા માટે જાય છે, એ જો કર્મચારીઓના પગારમાં ગયા હોત તો આજે કેટલાય મધ્યમવર્ગીય પરિવારોના ચૂલા સારી રીતે સળગતા હોત. આને જ કહેવાય "દીવો તળે અંધારું!"🪔 સરકાર પોતાના જ કર્મચારીઓને પૂરો પગાર ન આપવો પડે તે માટે સુપ્રીમ કોર્ટમાં નામાંકિત વકીલો પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરી રહી છે.પોતાના જ સંતાનો (કર્મચારીઓ) સામે લડવા માટે ભાડે રાખેલા 'યોદ્ધાઓ' પાછળ આટલો ખર્ચ? વાહ રે સરકાર, વાહ! 👏 😥આ શોષણ નહીં તો બીજું શું છે? "સમાન કામ, સમાન વેતન" માત્ર કાગળ પર જ કેમ? હવે તો હદ થાય છે! 😡 #FixPay #Gujarat #EmployeeRights #Justice #GujaratGovernment #Exploitation #JusticeDelayed #FixedSalary #SocialJustice #GovernmentEmployees #JusticeForEmployees #Remove_Fix_Pay_Gujarat #Remove_Fix_Pay #Remove_FixPay_In_Gujarat #REMOVE_FIX_PAY_IN_GUJARAT @Bhupendrapbjp @CMOGuj @irushikeshpatel @drpradyumanvaja @jitu_vaghani @Rivaba4BJP @VtvGujarati @tv9gujarati @abpasmitatv @GSTV_NEWS @sandeshnews @News18Guj @Zee24Kalak @devanshijoshi71 @Jamawat3 @nidhirpatel6 @Janak_Sutariyaa @JournoJayesh @hdraval93 @DevendraBhatn10 @chintanbhogayta @chintan_acharya @Divya_Bhaskar @tgbasiya @NewsNavajivan @gopimaniar @ImVimit @iDixitThakrar @KKanteliya @SamirParmar1947 @BhavikSudra3 @Vivekdoza @Chaitar_Vasava @Gopal_Italia @baldevmer @BenefitNews24 @JigarThakar_NC @dave_janak @NewsCapitalGJ @svamanmedia @GujaratFirst @nikunjjani9 @DatelineGujarat @hbtwits4u
4
7
61
સરકાર જ અજબ ગજબ છે?!! #removefixpay

90
123
1,287
પપ્પાનું સ્ટેટસ નહીં… Fix Pay વાળાની જીવનકથા છે... #removefixpay #fixpaycase #Remove_Fixpay_in_gujarat
3
6
182
Kon key che nokri karvanu. Chhodi devay evu kam jya aapdi kadar na hoy.
1
2
164
ઘર ના છોરા ઘંટી ચારે ને પાડોશી ને આંટો આવતીકાલે ફરી એક વાર #14વર્ષ થી ચાલતી #શોષણખોરી વિરુદ્ધ માં ફરી એક વાર trend થશે . #Remove_Fixpay_In_Gujarat #ગુજરાત_માંગે_પરિવર્તન_૨૦૨૭ @YAJadeja @Jamawat3
13
6
194
આ સરકાર નફ્ફટ થઈ ગઈ છે હવે #Remove_Fixpay_in_gujarat @YAJadeja @Divya_Bhaskar @hardev_vala @Janak_Sutariyaa @RemoveFixPay @savedemocracyI
4 Dec 2025
ગુજરાતમાં ફિક્સ પેને લઇને સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટમાં આ કેસ છેલ્લા ૧૩ વર્ષથી પેન્ડિંગ છે. ગુજરાત હાઇકોર્ટે ૨૦૧૨માં ફિક્સ પેની વિરુદ્ધમાં આદેશ આપ્યો હતો. પરંતુ , તેમ છતાં , સરકાર આ કેસ સુપ્રીમ કોર્ટમાં લડી રહી છે. #Remove_Fixpay_in_gujarat #fixpay
1
2
160
દેશના એક પણ રાજ્યમાં ગુજરાત જેવી કઠોર અને જડ ફિક્સ પગારની નીતિ નથી તો દેશ માટે મૉડલ ગણાતાં રાજ્યમાં કેમ l? #Remove_Fixpay_in_gujarat #REMOVE_FIX_PAY_IN_GUJARAT #Remove_Fix_Pay_Gujarat #stopEmployeExpoitation #Remove5yearFixpay #remove_fix_pay_gujarat “સમાન કામ – અસમાન વેતન”: કલંકિત નીતિ #EqualPayForEqualWork #Remove_Fixpay_in_gujarat ગુજરાતમાં ફિક્સ પે એ એવી વ્યવસ્થા છે કે જેને જોઈને તો બ્રિટિશ રાજ પણ કાન પકડી લે. સમાન કામ – અસમાન વેતન ફિક્સ પે એટલે વિકાસના પોસ્ટર પાછળ છુપાયેલું યુવાનોનું શોષણ. આ નીતિ નાબૂદ કરવી એ માંગ નહિ આ તો રાજ્યની ઇજ્જત બચાવવાની ફરજ છે. સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટ બન્નેએ કહ્યું: “Equal work = Equal pay.” પણ ગુજરાત સરકાર : “Equal work = Fixed pay… and fixed insult.” જ્યાં 2012માં હાઇકોર્ટે સ્પષ્ટ કહ્યું કે શોષણ બંધ કરો, ત્યાં 2025માં પણ ફિક્સ પે કર્મચારીએ પોતાના પગારમાં વધારો નહીં પણ વર્ષોની અફસોસની EMI ભરી રહ્યા છે. એક તરફ સરકાર વિશ્વગુરુ, વિકાસ, નવી જનરેશન, યૂથ-પાવરની વાત કરે છે અને બીજી તરફ યુવાનોને દાયકાથી વધુ સમય સુધી ‘ટ્રેઇની’ બનાવી રાખે છે. આપણાં ગુજરાતની સૌથી શરમજનક જાહેર નીતિ જો કોઈ હશે તો એ છે ફિક્સ પે. તેને નાબૂદ કરવું એ માત્ર યુવાનોની માંગ નથી - આ રાજ્યની ન્યાય અને પ્રગતિનું રક્ષણ છે. ફિક્સ પે એટલે ‘વિકાસનો સૌથી મોટો વિરૂદ્ધાભાસ’ 📢 #Remove_Fix_Pay_Gujarat 📢 #FixPayIsExploitation 📢 #SupremeCourt #Gujarat #remove5yearFixpay #Remove_fix_Pay_in_gujarat #ફિક્સ_પગાર_દૂર_કરો_ગુજરાત @Bhupendrapbjp @CMOGuj @sanghaviharsh @AmitShah @narendramodi @AmitChavdaINC @jigneshmevani80 @YAJadeja @RahulGandhi @RemoveFixPay
119
130
2,944
2
137
179
3,761
2012 એટલે આપણા લોકલાડીલા સાહેબ નરેન્દ્ર મોદી આ ચુકાદો માન્યો નહીં અને સુપ્રીમ માં ગયા હતા એમ... મન કી બાત માં તો કેવી સરસ સૂફીયાણી વાતો કરે છે..
8
572