Joined December 2021
65,582 Photos and videos
PM Modi and Emmanuel Macron Meet: દોસ્તી અને ઇનોવેશનના સમન્વય પર PM Modi-Macron ની ચર્ચા @EmmanuelMacron @narendramodi @PMOIndia #PMModi #EmmanuelMacron #Nice #France #IndiaFrance #BharatInnovates #YearOfInnovation #Diplomacy #GlobalSummit #BreakingNews #Updates2026
10
પાવાગઢમાં પોલીસની માનવતાભરી કામગીરીનું ઉદાહરણ ASI સુનિલભાઈ શર્માએ દિવ્યાંગ યાત્રાળુની કરી મદદ બસમાં ચડવામાં મુશ્કેલી પડતા તરત સહાય પૂરી પાડી પોલીસની સેવાનો ભાવ અને માનવતા ઉદાહરણરૂપ બની #Pavagadh #SunilbhaiSharma #ASI #GujaratPolice #HumanityFirst #InspiringStory #PilgrimageNews #LocalNews #BreakingNews #GujaratFirst #Year2026
35
સુરતથી પણ મોટી સંખ્યામાં ખેડૂતોની ટ્રેક્ટર કૂચ ઓલપાડના વડોલી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો થયા એકઠા આવતીકાલે ખેડૂતો કરવાના છે ગાંધીનગર કૂચ પાવર ગ્રીડ લાઇનના વિરોધમાં ખેડૂતોની કૂચ #Surat #Olpad #Vadoli #Gandhinagar #FarmersProtest #TractorMarch #PowerGridLine #AgricultureNews #BreakingNews #LocalUpdates #Year2026
43
કેન્દ્રીય જળ શક્તિ મંત્રી C. R. Patil Navsari ના પ્રવાસે । Gujarat First કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલ નવસારીના પ્રવાસે વિવિધ વિકાસલક્ષી કાર્યોની પ્રગતિ ચકાસવા લીધી સ્થળ મુલાકાત રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈ પણ તેમની સાથે જોડાયા આદિજાતિ કલ્યાણ મંત્રી નરેશભાઈ પટેલ પણ રહ્યા હાજર પૂર્ણા નદીના કિનારે બની રહેલા ટાઈડલ રેગ્યુલેટરી ડેમનું નિરીક્ષણ અંદાજે 87 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યો છે મહત્વાકાંક્ષી ડેમ ટાઈડલ ડેમના નિર્માણથી પાણીના સ્તર ઉંચા આવ્યા હોવાની વિગતો ડેમનું બાકી રહેલુ કામ સમયસર પૂર્ણ કરવા સંબંંધિત વિભાગોને રજૂઆત ધારીગીરીથી લઈ જલાલપોર સુધી બેબીયન વોલ બનાવવાની માગ @CRPaatil #Navsari #JalShaktiMinistry #DevelopmentWorks #PurnaRiver #GujaratDevelopment #Infrastructure #WaterManagement #GujaratFirst
1
1
40
Navsari માં કેન્દ્રીય મંત્રી C. R. Patil ની અધ્યક્ષતામાં સંમેલન । Gujarat First નવસારીમાં કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં સંમલન નવસારીમાં પદગ્રહણ અને વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું હરેશ મંગલાણીએ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખનું પદભાર સંભાળ્યું લોકસભાના મુખ્ય દંડક સંજય જયસ્વાલ, કનુભાઈ દેસાઈ ઉપસ્થિત નવસારીને બીજી વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મળશેઃ સી.આર.પાટીલ "સ્થાનિક ટ્રેનોના ફેરા અને સ્ટોપેજ વધારવા રેલવે મંત્રીને રજૂઆત" નવસારીના વેપાર, ઉદ્યોગ અને રેલવે સુવિધા પર ભારઃ સી.આર.પાટીલ @CRPaatil #Navsari #CRPatil #ViksitBharat #ChamberOfCommerce #NavsariNews #GujaratNews #BusinessConference #DevelopmentAgenda #VandeBharat #IndianRailways #GujaratFirst
35
નવસારીમાં કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં સંમલન નવસારીમાં પદગ્રહણ અને વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું નવસારીને બીજી વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મળશેઃ સી.આર.પાટીલ "સ્થાનિક ટ્રેનોના ફેરા અને સ્ટોપેજ વધારવા રેલવે મંત્રીને રજૂઆત" @CRPaatil #Navsari #CRPatil #VandeBharat #ChamberOfCommerce #SanjayJaiswal #KanubhaiDesai #ViksitBharat #RailwayUpdates #BusinessNews #GujaratFirst #Year2026
67
Flying Rani Express Umargam Stop : સુરત-મુંબઈ સેન્ટ્રલને જોડતી ફ્લાઈંગ રાની એક્સપ્રેસનું હવે ઉમરગામમાં સ્ટોપેજ મળશે. લાંબા સમયથી ચાલી રહેલી સ્થાનિક મુસાફરોની માંગને સફળતા મળી છે. વલસાડના સાંસદ ધવલભાઈ પટેલના પ્રયાસોથી મળેલી આ સુવિધાથી નોકરી, ધંધા અને અભ્યાસ માટે રોજ મુસાફરી કરતા હજારો લોકોને મોટી રાહત મળશે. @dhaval241086 #UmargamRoad #SuratMumbaiTrain #MumbaiCentral #SuratNews #ValsadNews #UmargamNews #WesternRailway #IndianRailways #DhavalPatel #TrainStoppage #DailyCommuters #GujaratFirst
2
4
474
PM Modi France Visit: ફ્રાન્સના Niceમાં ‘Bharat Innovates 2026’નું આયોજન PM મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોં દ્વારા ઉદ્ઘાટન કાર્યક્રમ @narendramodi @EmmanuelMacron #BharatInnovates2026 #IndiaFranceRelations #PMModi #NarendraModi #EmmanuelMacron #IndiaFrancePartnership #InnovationDiplomacy #DeepTech #AIInnovation #StartupIndia #DigitalIndia #GujaratFirst
37
Aravalli ના ધનસુરામાં પ્રેમ લગ્નની અદાવતમાં દુકાન સળગાવી । Gujarat First અરવલ્લીના ધનસુરામાં પ્રેમ લગ્નની અદાવતમાં દુકાન સળગાવી બુટાલ ગામે પ્રેમ લગ્નની અદાવતમાં 20-30 લોકોએ દુકાન સળગાવી એક જ સમાજના યુવક-યુવતી લગ્ન કરવા માટે ભાગી ગયા હતા યુવતીએ સંમતિથી લગ્ન કર્યાનું નિવેદન આપવા છતા કરી આગચંપી આગ લાગતા દુકાનમાં રહેલો માલસામાન બળીને ખાખ થયો ધનસુરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી #Aravalli #Dhansura #LoveMarriage #ShopFire #ArsonCase #GujaratNews #BreakingNews #CrimeNews #ButalVillage #gujaratfirst
1
310
મહારાષ્ટ્રની રાજનીતિમાં 'ઓપરેશન ટાઈગર' ઉદ્ધવ ઠાકરેની માતોશ્રીમાં સાંસદો સાથે બેઠક માતોશ્રીની બેઠકમાં 3 સાંસદ રહ્યાં ગેરહાજર સંજય જાધવ, ભાઉસાહબ વાકચોરે ગેરહાજર સાંસદ ઓમરાજે નિંબાલકર પર ગેરહાજર #MaharashtraPolitics #OperationTiger #UddhavThackeray #MatoshreeMeeting #ShivSenaUBT #PoliticalCrisis #MaharashtraNews #MPMeeting #SanjayJadhav #BhausahebVakchaure #OmrajeNimbalkar #PoliticalUpdate #BreakingNews #IndiaPolitics #GujaratFirst
1
69
Surat ASI Accident: સુરતના આઠવાગેટ નશામાં ધૂત ASIએ બસને મારી ટક્કર નશામાં કાર હંકારી રહ્યા હતા ASI આઠવાગેટ મૈસુર કાફે પાસે બન્યો હતો બનાવ ASIની કારમાંથી દારૂની બોટલ, પોલીસની વર્દી મળી લોકો મેથીપાક ચખાડે તે પહેલા જ પોલીસ પહોંચી ગઇ હાલ પોલીસે સમગ્ર મુદ્દે તપાસ શરૂ કરી #Surat #Athwagate #ASIAccident #DrunkDriving #PoliceASI #SuratPolice #RoadAccident #MysoreCafe #LiquorBottleFound #PoliceUniformFound #GujaratFirst
1
1
205
FalakGymnast Championship : નર્મદાની દીકરીએ ગુજરાત અને ભારતનું એશિયામાં નામ કર્યું રોશન | Gujarat First હોંગકોંગ ખાતે ટ્રેમ્પોલીન જીમ્નાસ્ટિક ચેમ્પિયનશીપમાં પાંચમું સ્થાન મેળવ્યું ફલકે જુનિયર એજ ગ્રુપની વુમન્સ કેટેગરીમાં મેળવ્યું પાંચમું સ્થાન શરુઆતમાં સાધનોનો અભાવ, યોગ્ય તાલીમની અછત, અનેક પડકારો ફલકે 2024માં એશિયન ચેમ્પિયનશીપમાં મેળવ્યું હતું છઠ્ઠું સ્થાન 2030માં ભારતમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતવાનું લક્ષ્ય ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે પણ ફલક કરી રહી છે તૈયારી #FalakGymnast #NarmadaPride #TrampolineGymnastics #HongKongChampionship #GujaratSports #TeamIndia #YouthIcon #OlympicDream #Commonwealth2030 #GujaratFirst
1
49