પરાપીપળીયા આંગણવાડીમાં બાળકોની સંખ્યા,CMAM પ્રોટોકલ (પોષણ સંગમ) અંતર્ગત કામગીરી ની સમીક્ષા તેમજ આગણવાડીમાં પ્રાથમિક સુવિધા બાબતે માહિતી મેળવી જરૂરી સુચનાં આપવામાં આવી.અને સખી મંડળના બહેનોની આર્થિક ઉધ્ધાન માટે વ્યવસાય ને કેવી રીતે અપગ્રેડ કરવું તે બાબતે જરૂરી સૂચનો આપવામાં આવ્યા.