અમદાવાદ ગુજરાત માં આવેલ વિશ્વ નું સૌથી વિશાળ અને સુપ્રસિધ્ધ ક્રિકેટ સ્ટેડિયમ નું ક્લબ હાઉસ લુબી સોલાર સંચાલિત સૌર ઊર્જા થી સુસજ્જ છે. જેની મુલાકાત સ્વયં ભારત ના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી અને અમેરિકા ના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એ લીધી હતી.
#solar#solarpanel#cricket