Project Samarthya is a government led Initiative that provides Education, Training and a guaranteed job to unprivileged and educated unemployed students.
અમરેલી તાલુકાના વિવિધ ગામોમાં લોકડાઉન દરમિયાન શ્રમીકોને રોજગારી મળી રહે તે હેતુથી મનરેગા અંતર્ગત ગત માસ દરમિયાન ૩૦૦૦ થી વધુ શ્રમીકોને રોજગારી પૂરી પાડેલ છે આ ગામના સરપંચશ્રી તકમ તથા ટીમ મનરેગાને અભિનંદન
@Jaydrathsinhji@CollectorAmr@ddoamreli@prant_amreli@TDOassociation
અમરેલી જિલ્લાની જનતાને અપીલ કરવામાં આવે છે કે જાહેર સ્થળો ઉપર દરેક નાગરીકોએ ફરજીયાત માસ્ક પહેરવું અને જાહેર સ્થળો ઉપર થુંકવાની મનાઈ કરવામાં આવે છે.
અન્યથા આજથી જાહેર સ્થળ ઉપર માસ્ક ન પહેરનાર અને જાહેરમાં થુંકનાર વિરુધ્ધ પોલીસ દ્વારા દંડ વસુલ કરી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે
Two very good news:
Population of the majestic Asiatic Lion, living in Gujarat’s Gir Forest, is up by almost 29%.
Geographically, distribution area is up by 36%.
Kudos to the people of Gujarat and all those whose efforts have led to this excellent feat.
fed.gujarat.gov.in/writeread…
તા.ધનસુરાના જામઠા ગૃપ ગ્રામપંચાયતની મુલાકાત લઈ પંચાયત અંતગર્ત થયેલ કામગીરી, દફતર તપાસણી તથા લૉકડાઉન દરમિયાન કરવામાં આવેલ વ્યવસ્થા અંગે સરપંચશ્રી અને સભ્યો પાસેથી માહિતી મેળવી.ગામમાં સોશીયલ ડિસ્ટન્સનું પાલન,ફરજિયાત માસ્ક તેમજ જરૂરી માર્ગદર્શન અને સૂચનો કર્યા.@CMOGuj@pkumarias
અમરેલી એલ.સી.બી. દ્વારા બાબરા તાલુકાના લાલકા ગામની સીમમાં બે અલગ અલગ ફીલ્ડમાં જાહેરમાં જુગાર રમતા ૧૭ ઇસમોને રોકડ રકમ, મોબાઇલ ફોન, વાહનો સહિત કુલ કિં.રૂ.૩,૧૧,૪૩૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેમજ બહારના જિલ્લામાંથી વગર પરવાનગી આવેલ ૫ ઈસમો વિરુધ્ધ જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ કરેલ
This charitable society is mainly concentrated on rural development activities like helping the farmers and coordinating and working together with water bodies and organizations.
CM Shri @vijayrupanibjp flagged-off Ahmedabad-Mumbai Tejas Express, the semi-high speed train equipped with modern facilities and flight-like onboard services, amid much fanfare from Ahmedabad Railway Station this morning, which will be on track for commercial run from January 19
Today, GoI in collaboration with the Government of Gujrat & Tata Sons laid the foundation stone of the Indian Institute of Skills in Gujarat. The institute aims to facilitate learnings & training through strong industry connect in both public & private sectors. #IISGandhinagar