12 વર્ષ - વિકાસના, જનવિશ્વાસના અને જનકલ્યાણના…
ગુજરાતના રિજનલ સાયન્સ સૅન્ટર બન્યાં વૈજ્ઞાનિક ચેતનાના કેન્દ્ર; પાટણ, ભુજ, ભાવનગર અને રાજકોટ રિજનલ સાયન્સ સૅન્ટરની નાગરિકોમાં વૈજ્ઞાનિક અભિરૂચિ કેળવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા…
🔹 પાટણ રિજનલ સાયન્સ સૅન્ટર બન્યું ઉત્તર ગુજરાતમાં વૈજ્ઞાનિક ક્રાંતિનું એપી સેન્ટર
🔹 ભુજ રિજનલ સાયન્સ સેન્ટર બન્યું સરહદી જિલ્લામાં પ્રજ્વલિત વિજ્ઞાનની જ્યોત
🔹 ભાવનગર રિજનલ સાયન્સ સેન્ટર બન્યું સોલાર પ્લાન્ટ, 'ઝીરો વોટર વેસ્ટ' સાથેનું ગ્રીન કેમ્પસ
🔹 રાજકોટ રિજનલ સાયન્સ સેન્ટર બન્યું ઓગમેન્ટેડ રિયાલિટી, વર્ચ્યુઅલ રિયાલિટી, હૉલોગ્રામ અને સિમ્યુલેશન ઝોન જેવી નેક્સ્ટ જેન ટૅકનોનોજીનું શિક્ષણ કેન્દ્ર
🔹 ચાર વર્ષમાં 25 લાખથી વધુ વિજ્ઞાનપ્રેમીઓએ લીધી મુલાકાત
#GujaratGovernment #RegionalScienceCenter #viksitgujaratviksitbharat