jouralist

Joined May 2013
33 Photos and videos
વિદેશોની જેમ માંડવીના મસ્કા પણ સાઇકલ સેટિંગ સિસ્ટમનો પ્રારંભ
માંડવી તાલુકાના મસ્કા ગામમાં વિદેશી તર્જ પર આધુનિક પબ્લિક સાયકલ શેરિંગ સિસ્ટમ શરૂ કરાઈ પૂર્વ સરપંચ કીર્તિ ગોરના નેતૃત્વમાં ગામને ગ્રીન અને ક્લીન બનાવવા આ પ્રકલ્પ હાથ ધરાયો #Kutch | #Cycle | #PublicSharing | #ExSarpanch | #Project Reporter : @RajgorKeval Anchor : @kinshubhatt
8
keval kumar retweeted
કચ્છના માધાપરમાં ગમખ્વાર અકસ્માત. ટ્રકની ટક્કરે 14 વર્ષીય કિશોરનું મોત. 11 જૂને બનેલી ઘટનાના CCTV આવ્યા સામે. #Kutch | #Truck | #CCTV | #Bike | #Accident Reporter : @RajgorKeval Anchor : @ModhwadiyaRonak
2
2
93
કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં સંઘન કોમ્બિંગ
કચ્છના દરિયાકાંઠે મરીન પોલીસનું સઘન પેટ્રોલિંગ. કાલા પાણીથી બુદ્ધુ બંદર સુધી 5 KMનું ફૂટ પેટ્રોલિંગ. આતંકવાદી પ્રવૃત્તિ અને ડ્રગ્સની દાણચોરી રોકવા એક્શન. #MarinePolice | #CoastalSecurity | #SeaPatrolling | #Kutch Reporter : @RajgorKeval Anchor : @VaghelaPra21467
5
ભુજથી દિલ્હી માટે નવી ટ્રેનની આખરે શરૂઆત
કચ્છના ભૂજમાં લોકોને હવે મુસાફરીમાં હાલાકીનો સામનો નહીં કરવો પડે, નવી ભૂજ-દિલ્હી એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ કરવામાં આવ્યો... #BhujDelhiExpress | #Train | #Bhuj | #Kutch Reporter : @RajgorKeval Anchor : @ModhwadiyaRonak
5
યાત્રાના નામે છેતરપિંડી
કચ્છમાં હરિદ્વાર યાત્રા અને પ્રવાસના નામે એક મોટી છેતરપિંડી... ગાંધીધામ અને આદિપુરના 200થી વધુ લોકો આ ઠગાઈનો શિકાર બન્યા... #Fraud | #HaridwarYatra | #Police | #Kutch Reporter : @RajgorKeval Anchor : @ModhwadiyaRonak
4
કચ્છની 5 નગરપાલિકાને મળ્યા નવા સુકાની
કચ્છના 5 નગરપાલિકામાં નવા પ્રમુખોની વરણી. ભૂજ નગરપાલિકા પ્રમુખ તરીકે શીતલ શાહ જાહેર. અંજારમાં ધર્મિષ્ઠાબેન ખાંડેકા બન્યા નવા પ્રમુખ. #Kutch | #Bhuj | #Anjar | #Municipality | #Selection | #Post Reporter : @RajgorKeval Anchor : @juhipandya1
5
રોડ પર મોતનો કુવો, 3 જિંદગીઓ હોમાઈ ગઈ, 4 દિવસના બાળકની માતાનું મોત
કચ્છના ખાવડા-ધ્રધર રોડ પર પુલિયાના કામમાં કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીના કારણે થયો ગમખ્વાર અકસ્માત #Kutch | #RoadAccident | #ContractorNegligence | #BreakingNews | #RoadSafety Reporter : @RajgorKeval Anchor : @VaghelaPra21467
14
કચ્છ યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડ મામલે કર્મચારીને શો કોઝ નોટિસ ફટકારાઈ
કચ્છ યુનિવર્સિટી ભરતી કૌભાંડ મામલે મોટા સમાચાર કર્મચારી કાજલ વૈદ્યને ફટકારાઈ શો કોઝ નોટિસ #NewsCapital ના ઇન્ટરવ્યુમાં રજિસ્ટ્રાર પર કર્યા હતા ગંભીર આક્ષેપ #KutchUniversity #RecruitmentScam #ShowCauseNotice #EducationNews Reporter : @RajgorKeval Anchor : @ZVachheta
23
યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડ મામલે NSUI ના ધારણા
#Kutch : કચ્છ યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડ અંગે NSUI મેદાને. રજિસ્ટ્રારની ઓફિસમાં NSUIનો ઉગ્ર વિરોધ. કૌભાંડ થતા ભરતી રદ કરવાની NSUIની માગ. #KutchUniversity | #NSUI | #Oppose | #Protest | #Scam | #Recruitment Reporter : @RajgorKeval Anchor : @VaghelaPra21467
12
કચ્છ યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડ મામલે કુલપતિએ જીગ્નેશ ટાપરીયા સામે ફરિયાદ માટે અરજી આપી
ભરતી કૌભાંડ મામલે NewsCapitalના અહેવાલની અસર, કુલપતિ ડો. મોહન પટેલે જીગ્નેશ ટાપરિયા વિરુદ્ધ નોંધાવી ફરિયાદ. NewsCapitalએ આપેલા પુરાવાના આધારે કુલપતિએ નોંધાવી જાણવા જોગ ફરિયાદ. #Complaint | #TeacherRecruitment | #SpamAlert | #EducationScam | #Recruitment Reporter : @RajgorKeval Anchor : @VaghelaPra21467
21
કચ્છના દરિયામાં તરતો ડ્રગ્સ
કચ્છના લખપતમાં ફરી મળ્યા ડ્રગ્સના પેકેટ. લખપતના સુગર બેટ વિસ્તારમાંથી ચરસના 10 પેકેટ જપ્ત. BSFના પેટ્રોલિંગ દરમિયાન બિનવારસી હાલતમાં મળ્યા પેકેટ. #Crime | #BSF | #Drugs | #Kutch Reporter : @RajgorKeval Anchor : @anchorHetvi
7
keval kumar retweeted
કચ્છના લખપતમાં ફરી મળ્યા ડ્રગ્સના પેકેટ. લખપતના સુગર બેટ વિસ્તારમાંથી ચરસના 10 પેકેટ જપ્ત. BSFના પેટ્રોલિંગ દરમિયાન બિનવારસી હાલતમાં મળ્યા પેકેટ. #Crime | #BSF | #Drugs | #Kutch Reporter : @RajgorKeval Anchor : @anchorHetvi
1
101
keval kumar retweeted
#Kutch : ઘોરાડના સંરક્ષણ વચ્ચે ચિંતાજનક સમાચાર. નલિયામાં 'જમ્પ સ્ટાર્ટ' ટેકનિકથી જન્મેલું ઘોરાડનું બચ્ચું 4 દિવસથી ગાયબ. બચ્ચું શિકારી પ્રાણીનો શિકાર બન્યું હોવાની આશંકા. #GreatIndianBustard | #Naliya | #Bird Reporter : @RajgorKeval Anchor : @anchorHetvi
1
91
શિસ્તબદ્ધ પાર્ટીના ધારાસભ્ય અને કાર્યકર વચ્ચે ચાલુ સભામાં બબાલ @ivishalthacker @BJYM4Gujarat @VinodChavdaBJP @iDevjiVarchand @BJP4Kutchh
#Kutch : નખત્રાણામાં ભાજપની સભામાં ભારે બબાલ. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને આગેવાનો વચ્ચે બોલાચાલી. #BJP | #Questioning | #LocalBodyElection | #ElectionWithNewsCapital Reporter : @RajgorKeval Anchor : @kinshubhatt
16
keval kumar retweeted
#Kutch : મુન્દ્રાના રતાડિયામાં વૃદ્ધા પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં ઐતિહાસિક ચુકાદો. 65 વર્ષીય વૃદ્ધાની હત્યાના કેસમાં આરોપીને ફટકારાઈ ફાંસીની સજા. #RapeCase | #MurderCase | #Crime | #BhujSessionsCourt Reporter : @RajgorKeval Anchor : @anchorHetvi
1
1
63
માવઠુ પથારી ફેરવશે
#Kutch : ગાંધીધામ અને અંજાર સહિતના વિસ્તારોમાં માવઠું. પશ્ચિમ કચ્છ બાદ હવે પૂર્વ કચ્છમાં કમોસમી વરસાદ. ગાંધીધામ, ભચાઉ અને અંજારમાં વરસાદી માહોલ. #Rain | #WeatherChange | #Loss | #Farmer Reporter : @RajgorKeval Anchor : @VaghelaPra21467
10
keval kumar retweeted
કચ્છના રોડ ટુ હેવનમાં પ્રવાસીઓ માટે અદભૂત નજારો જોવા મળ્યો #Kutch | #RoadToHeaven | #Traveler | #CurrentNews Reporter : @RajgorKeval Anchor : @kinshubhatt
1
57
ખેડૂતો માટે માવઠા રૂપી ઘાત
#Kutch : નલિયામાં વરસાદી ઝાપટાં. અબડાસામાં સવારથી વાદળછાયુ વાતાવરણ. કમોસમી વરસાદથી રસ્તા પર ફરી વળ્યા પાણી. #WeatherChange | #Rain | #Farmer | #WeatherForecast Reporter : @RajgorKeval Anchor : @juhipandya1
9
યુદ્ધની અસરના કારણે કંડલા ટીમ્બર ઉધોગને 500 કરોડની નુકશાની
#Kutch : કંડલાના ટીમ્બર ઉદ્યોગ પર યુદ્ધની ગંભીર અસર જોવા મળી. વૈશ્વિક અશાંતિના કારણે ટીમ્બર ઉદ્યોગને 500 કરોડથી વધુનું મોટું નુકસાન થવાનો અંદાજ છે. #Timber | #WarImpact | #Loss | #Dollar Reporter : @RajgorKeval Anchor : @anchorHetvi
11
કચ્છ યુનિ.ના છાત્રોના ડંકો
#Kutch : કચ્છ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ શિક્ષણ જગતમાં ડંકો વગાડ્યો છે. ઘઉંની ગુણવત્તા તપાસવા માટે વિકસાવેલી રેપિડ ટેસ્ટ પદ્ધતિને કેન્દ્ર સરકાર દ્વારા 20 વર્ષ માટે પેટેન્ટ એનાયત. #KutchUniversity | #Wheat | #QualityTest | #Patent Reporter : @RajgorKeval Anchor : @anchorHetvi
10